ચત્રુભુજદાસ કવિ

Revision as of 15:45, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ ચત્રુભુજદાસ : હિંદીમિશ્રિત ગુજરાતી ભાષામાં ચોપાઈબદ્ધ પદ્યકૃતિ ‘મધુમાલતીની વારતા’(૧૮૭૪)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ ચત્રુભુજદાસ : હિંદીમિશ્રિત ગુજરાતી ભાષામાં ચોપાઈબદ્ધ પદ્યકૃતિ ‘મધુમાલતીની વારતા’(૧૮૭૪)ના કર્તા.