શિવાનંદ રામકૃષ્ણભાઈ કવિ

Revision as of 02:11, 15 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ શિવાનંદ રામકૃષ્ણભાઈ : ચરિત્રકૃતિઓ ‘ધ.ધુ.’ આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજના વિરહનું વર્ણન’ (૧૮૯૯), ‘ભારત માર્તંડ વેદાંત ભટ્ટાચાર્ય પંડિત શ્રી ગટુલાલજી મહારાજના વિરહનું વર્ણન’...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ શિવાનંદ રામકૃષ્ણભાઈ : ચરિત્રકૃતિઓ ‘ધ.ધુ.’ આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજના વિરહનું વર્ણન’ (૧૮૯૯), ‘ભારત માર્તંડ વેદાંત ભટ્ટાચાર્ય પંડિત શ્રી ગટુલાલજી મહારાજના વિરહનું વર્ણન’ તથા કાવ્યકૃતિઓ ‘કન્યાવિક્રય’ અને ‘મિત્રવિલાસ'ના કર્તા.