હીરાચંદ કાનજી કવિ

Revision as of 02:14, 15 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ હીરાચંદ કાનજી : ‘ગુજરાતી ઓર્થોગ્રાફિકલ ગ્લસરી’ (૧૮૫૭), ‘નામાર્થબોધ’ (૧૮૬૪), ‘ગુજરાતી કોશાવળી’ (૧૮૬૫), ‘પીંગળાદર્શન’ (૧૮૬૫), ‘ભાષાભૂષણ’ (૧૮૬૬) અને ‘જ્ઞાનશતક – ભા. ૧-૨’ (૧૮૬૩, ૧૮૬૪)ના ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ હીરાચંદ કાનજી : ‘ગુજરાતી ઓર્થોગ્રાફિકલ ગ્લસરી’ (૧૮૫૭), ‘નામાર્થબોધ’ (૧૮૬૪), ‘ગુજરાતી કોશાવળી’ (૧૮૬૫), ‘પીંગળાદર્શન’ (૧૮૬૫), ‘ભાષાભૂષણ’ (૧૮૬૬) અને ‘જ્ઞાનશતક – ભા. ૧-૨’ (૧૮૬૩, ૧૮૬૪)ના કર્તા.