ઠાકોરદાસ છગનલાલ કાથાવાળા

Revision as of 02:21, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાથાવાળા ઠાકોરદાસ છગનલાલ : ઈશ્વરસ્તુતિથી આરંભાતા, સંસ્કૃત શૈલીના છ અંકી ‘છેલ ૫દ્મકલા નાટક’ (૧૮૮૮)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાથાવાળા ઠાકોરદાસ છગનલાલ : ઈશ્વરસ્તુતિથી આરંભાતા, સંસ્કૃત શૈલીના છ અંકી ‘છેલ ૫દ્મકલા નાટક’ (૧૮૮૮)ના કર્તા.