રતિલાલ દુર્લભદાસ કાપડિયા

Revision as of 17:25, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડિયા રતિલાલ દુર્લભદાસ : ‘લાલબાપાના જનોઈના ગરબા (૧૯૦૫) અને મુંબઈના આકર્ષણે સર્જાતી મુશ્કેલીઓનું વર્ણન કરતી વાર્તા ‘મુંબઈની મોહિની યાને વસંતકુમારી’ (૧૯૦૮)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાપડિયા રતિલાલ દુર્લભદાસ : ‘લાલબાપાના જનોઈના ગરબા (૧૯૦૫) અને મુંબઈના આકર્ષણે સર્જાતી મુશ્કેલીઓનું વર્ણન કરતી વાર્તા ‘મુંબઈની મોહિની યાને વસંતકુમારી’ (૧૯૦૮)ના કર્તા.