મોરારજી મથુરાદાસ કામદાર

Revision as of 02:13, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કામદાર મોરારજી મથુરાદાસ (૧૮૭૫, ૧૯૩૮) : એમના કાવ્યસંગ્રહ ‘તંબૂરાનો તાર’ (૧૯૩૭)માં લોકવાણીની હલકવાળાં ભજનો, કચ્છી ભાષાનાં કાવ્યો તથા અર્થની ચમત્કૃતિવાળી દલપતશૈલીની બોધપ્રધાન કવિતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કામદાર મોરારજી મથુરાદાસ (૧૮૭૫, ૧૯૩૮) : એમના કાવ્યસંગ્રહ ‘તંબૂરાનો તાર’ (૧૯૩૭)માં લોકવાણીની હલકવાળાં ભજનો, કચ્છી ભાષાનાં કાવ્યો તથા અર્થની ચમત્કૃતિવાળી દલપતશૈલીની બોધપ્રધાન કવિતા મળે છે.