કાળો ભગત

Revision as of 02:52, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાળો ભગત (૧૮૫૪, –) : કવિ. સૌરાષ્ટ્રમાં થોરખાણ ગામના વતની. જીવણની જેમ પોતાની જાતને દાસી તરીકે ઓળખાવે છે. એમના નામે બે-એક પદ જડે છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાળો ભગત (૧૮૫૪, –) : કવિ. સૌરાષ્ટ્રમાં થોરખાણ ગામના વતની. જીવણની જેમ પોતાની જાતને દાસી તરીકે ઓળખાવે છે. એમના નામે બે-એક પદ જડે છે.