કિંકરદાસ

Revision as of 16:34, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કિંકરદાસઃ પ્રશસ્તિ સ્વરૂપની રચનાઓનો સંચય ‘ભલા ભગવાનના તરંગ’ (૧૯૩૯), ભજન અને પ્રાર્થના પ્રકારની રચનાઓનાં બે સંપાદનો ‘જ્યોતિનાં કિરણો’ (૧૯૪૦) તથા ‘ભક્તિરસ કાવ્યો અને આત્મચિંતન પદો'...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કિંકરદાસઃ પ્રશસ્તિ સ્વરૂપની રચનાઓનો સંચય ‘ભલા ભગવાનના તરંગ’ (૧૯૩૯), ભજન અને પ્રાર્થના પ્રકારની રચનાઓનાં બે સંપાદનો ‘જ્યોતિનાં કિરણો’ (૧૯૪૦) તથા ‘ભક્તિરસ કાવ્યો અને આત્મચિંતન પદો'ના કર્તા.