કૃષ્ણજામન

Revision as of 17:18, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કૃષ્ણજામન (૧૯૧૨, ૧૯૪૪) : કવિ. એમના કાવ્યસંગ્રહ ‘વેણુનાદ’ (૧૯૪૪)નાં કાવ્યો-ગીતોમાં કલ્પના, લય અને પ્રાસ નોંધપાત્ર છે. એમણે પૌરાણિક અને સામાજિક નાટકો તથા નવલિકાઓ પણ રહ્યાં છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કૃષ્ણજામન (૧૯૧૨, ૧૯૪૪) : કવિ. એમના કાવ્યસંગ્રહ ‘વેણુનાદ’ (૧૯૪૪)નાં કાવ્યો-ગીતોમાં કલ્પના, લય અને પ્રાસ નોંધપાત્ર છે. એમણે પૌરાણિક અને સામાજિક નાટકો તથા નવલિકાઓ પણ રહ્યાં છે.