અનેકએક/પાંચ

Revision as of 00:38, 26 March 2023 by Meghdhanu (talk | contribs)

અનેક

પાંચ

હું ય મારાં બોર લઈ આવ્યોે છું ને
ચાખીચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ

</poem>