અનેકએક/ઘેટાળાં ઘોડાં

Revision as of 01:40, 26 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''ઘેટાળાં ઘોડાં*'''}} <poem> ઘેટાંના ટોળામાં થોડા ઘોડા છે દરેક ઘેટું દરેક ઘોડાને ઘેટું સમજે છે દરેક ઘેટુ દરેક ઘેટાને ઘોડો સમજે છે દરેક ઘોડો દરેક ઘોડાને ઘોડું સમજે છે દરેક ઘોડોે દરેક ઘે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઘેટાળાં ઘોડાં*


ઘેટાંના ટોળામાં
થોડા
ઘોડા છે
દરેક ઘેટું
દરેક ઘોડાને ઘેટું સમજે છે
દરેક ઘેટુ
દરેક ઘેટાને ઘોડો સમજે છે
દરેક ઘોડો
દરેક ઘોડાને ઘોડું સમજે છે
દરેક ઘોડોે
દરેક ઘેટાને ઘેટો સમજે છે
ઘોડાંના ટોળામાં
થોડા
ઘેટા છે

(*આ કાવ્યમાં અનુસ્વાર યોજના સપ્રયોજન છે.)