સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ત્રણ વસ્તુઓ
Revision as of 11:46, 26 May 2021 by ArtiMudra(talk | contribs)(Created page with "{{Poem2Open}} મને અંગ્રેજ પ્રજા એની ત્રણ વસ્તુઓ માટે ગમે છે : એક તો તેરમી સદ...")
મને અંગ્રેજ પ્રજા એની ત્રણ વસ્તુઓ માટે ગમે છે : એક તો તેરમી સદીથી સતત જાગૃતિપૂર્વક એણે નિપજાવેલું લોકશાહી ખમીર, બીજી એની કવિતા અને ત્રીજી ગમતી વસ્તુ એણે નિબંધનો જે કલાપ્રકાર ખીલવ્યો છે તે.