ધ્રુવ ભટ્ટ

Revision as of 02:16, 30 May 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{Poem2Open}} ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ(૮-૫-૧૯૪૭) : નવલકથાકાર, બાળ સાહિત્યલેખક. જન્મ નિગાળા (જિ. ભાવનગર)માં. ૧૯૭૨માં બી.કોમ. ગુજરાત મશીન મેન્યુફેકચરર્સમાં સેલ્સ સુપરવાઇઝર. એમણે કિશોરકથા ‘ખોવાયેલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ(૮-૫-૧૯૪૭) : નવલકથાકાર, બાળ સાહિત્યલેખક. જન્મ નિગાળા (જિ. ભાવનગર)માં. ૧૯૭૨માં બી.કોમ. ગુજરાત મશીન મેન્યુફેકચરર્સમાં સેલ્સ સુપરવાઇઝર. એમણે કિશોરકથા ‘ખોવાયેલું નગર' (૧૯૮૪) અને દ્રૌપદીને કથાકેન્દ્ર બનાવી લખેલી નવલકથા ‘ ગ્નકન્યા' (૧૯૮૮) પી. છે. આ ઉપરાંત પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની કાવ્યકૃતિઓ પ્રકાશિત થયેલી છે.