અમૃતલાલ વેગડ

Revision as of 02:19, 30 May 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

વેગડ અમૃતલાલ ગોવાલ (૩-૧૦-૧૯૨૮) : જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં. ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૫૨માં ડિપ્લોમા ઇન આર્ટ. ૧૯૫૫માં બી.એ. ૧૯૫૩થી જબલપુરમાં શાસકીય કલા નિકેતનમાં ચિત્રકળાના શિક્ષક. ‘બાપુ સૂરજના દોસ્ત' (૧૯૭૮), ‘બાપુને દશ અંજલ’ (૧૯૭૦) વગેરે એમનાં પુસ્તકો છે.