કૃતિકોશ/નાટક

Revision as of 01:23, 10 August 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "<center> {{rule|height=2px}} {{rule|height=1px}} <big>{{center|{{color|DeepSkyBlue|3. નાટક }}</big> {{rule|height=1px}} {{rule|height=2px}} {|style="width:800px" |- |style="vertical-align: middle; padding: 0px;" | {{Justify| નાટકનાં પુસ્તકો સાથે અનેકવિધ અને વિલક્ષણ પ્રશ્નો સંકળાયેલા રહ્યા છે એની વિગતે વાત પ્રસ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


{{center|3. નાટક





નાટકનાં પુસ્તકો સાથે અનેકવિધ અને વિલક્ષણ પ્રશ્નો સંકળાયેલા રહ્યા છે એની વિગતે વાત પ્રસ્તાવનામાં કરી છે. અહીં એકબે નિર્દેશ : મૂળ સ્રોતોમાં ઢગલાબંધ નાટક (પુસ્તકો)ના ઉલ્લેખ પ્રકાશનવર્ષના નિર્દેશ વગરના મળ્યા. મુખ્ય કારણ એ માત્ર ભજવાયાં કે પ્રકાશિત પણ થયાં – એ સંદેહનું, અને માત્ર ભજવાયાં જ – એ સંદેહનું. વર્ષનિર્દેશો મળ્યા તે પણ, ઉપરનાં કારણો મુજબ જ, સંદેહાસ્પદ રહ્યા. અનેક નાટકો, ભજવાયા પછી વર્ષો જતાં (મરણોત્તર) પ્રકાશિત થયાં હશે એમાંથી મળેલાં. બે ચાર દૃષ્ટાંત અહીં, નોંધરૂપે મૂક્યાં છે. (એમાંનું એક, ઉદા.ત. ‘મહાશ્વેતા કાદંબરી’ – શાહ ફૂલચંદ : ભજવાયું ૧૯૧૨, પ્રકાશિત ૧૯૫૭ [મ.]) આરંભકાલીન નાટકો મહદંશે કાં તો અંગ્રેજી નાટકોના વાચનથી પ્રેરાયેલાં (રૂપાંતરિત કરતાં આધારરૂપ વધુ, એવાં) રહ્યાં, ઘણાંખરાં હાસ્યરસકેન્દ્રી (‘ફારસ’) રહ્યાં એથી એકસરખાં શીર્ષકવાળાં, જુદાજુદા વર્ષનાં, જુદા જુદા લેખકોનાં નાટકો મળે છે (એણે કેટલાક પ્રશ્નો ઊભા કરેલા, એમાંથી શક્ય એના ઉકેલો કર્યા છે). આરંભનાં વર્ષોમાં ‘લલિતાદુઃખદર્શક’ની સફળતાથી પ્રેરાઈને ‘– દુઃખદર્શક’ ઉત્તરપદ વાળાં ઠીકઠીક નાટકો મળ્યાં એટલું જ નહીં એ જ નામ વાળાં (–‘નવીન લલિતા દુઃખદર્શક નાટક’ વગેરે) વિવિધ લેખકોનાં પણ મળ્યાં. આ વિગત એ સમયની લાક્ષણિકતાઓ સૂચવે છે એ બરાબર પણ એ સાથે, વિવિધ સંદર્ભોમાં જરાક શીર્ષકફેરે સાંપડતી કેટલીક કૃતિઓ સંદેહાત્મક પણ બનેલી. એમાંથી શકય એટલીના ઉકેલ કર્યા છે. ‘*’ ફૂદડી નિર્દેશોની સમજૂતી ‘કોશના ઉપયોગકર્તાને’માં મૂકી છે તે જોવા વિનંતી.



૧૮૬૧-૧૮૭૦
૧૮૫૯ તુળજીવૈધવ્ય ચિત્ર – દવે નર્મદાશંકર ‘નર્મદ
૧૮૬૨ ગુલાબ – મારફતિયા નગીનદાસ
૧૮૬૨ મનોમંત્ર – દેસાઈ પ્રાણલાલ શંભુરામ
૧૮૬૪ જયકુમારીવિજય નાટક – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૮૬૪ માણેકઠારી પૂનમ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૬૬ લલિતાદુઃખદર્શક નાટક – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૮૬૭ અભણ પતિ સ્ત્રી દુઃખી – મહેતા મોતીલાલ
૧૮૬૯ કૃષ્ણાકુમારી – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૬૯ બેજન મનીજેહ – કાબરાજી કેખુશરૂ
૧૮૬૯ વીરમતી – પંડ્યા નવલરામ
૧૮૬૯ પાખંડ ધર્મખંડન નાટક – શર્મા દામોદરદાસ
૧૮૭૦ રૂસ્તમ સોરાબ – ખોરી એદલજી
૧૮૭૦ મિથ્યાભિમાન – કવિ દલપતરામ
૧૮૭૦ આસપાસ ઉત્તરજયકુમારી – ત્રિપાઠી મનઃસુખરામ
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૧ ખોદાબક્ષ – ખોરી એદલજી
૧૮૭૧ તારામતીસ્વયંવર – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૮૭૧ હરિશ્ચંદ્ર – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૮૭૧ જેહાનબખ્શ અને ગુલરૂખસાર – ફરામરોઝ ખરશેદજી
૧૮૭૨ કજોડા દુઃખદર્શક નાટક – પરીખ કેશવલાલ
૧૮૭૪ સૂડી વચ્ચે સોપારી – કાબરાજી કેખુશરૂ
૧૮૭૪ ખરી મહોબત યાને ફલકસૂર અને સલીમ – પારેખ નસરવાનજી
૧૮૭૪ મદ્યપાન દુઃખદર્શક ચંદ્રમુખી નાટક – મહેતા મગનલાલ ર.
૧૮૭૬ હરિશ્ચન્દ્ર – કાબરાજી કેખુશરૂ
૧૮૭૬ જાલેમ જોર – ખોરી એદલજી
૧૮૭૬ પ્રેમરાય અને ચારુમતી – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૮૭૬ શ્રી રામજાનકી દર્શન (સીતાહરણ) – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૭૬ મલ્હારરાવ મહારાજ નાટક – મહેતા હરજીવન ઉત્તમરામ
૧૮૭૭ બાળવિધવા રૂપવંતી દુઃખદર્શક : ૧ – દવે નરભેરામ
૧૮૭૭ મનહરમાળા – દેસાઈ પ્રાણલાલ શંભુરામ
૧૮૭૭ પરસ્ત્રી દુઃખદર્શક – યાજ્ઞિક મયારામ રઘુરામ
૧૮૭૮ સીતાસ્વયંવર – ઓઝા વાઘજી
૧૮૭૮ દ્રૌપદીદર્શન – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૭૮ બાણાસુર મદમર્દન – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૮૭૮ મદાલસા અને ઋતુધ્વજ – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૮૭૮ સંસાર સાગરનાં તોફાની તરંગો અથવા દુર્ગાગૌરી દુઃખદર્શક નાટક – પારેખ ભાણજી
૧૮૭૯ લવકુશ – કાબરાજી કેખુશરૂ
૧૮૭૯ વિનાશકાળે વિપરીત બુદ્ધિ – કાબરાજી કેખુશરૂ
૧૮૭૯ અલાદ્દીન –બામજી રૂસ્તમજી
૧૮૭૯ કજોડા વિશે સંભાષણ – રાજ્યગુરુ આણંદજી
૧૮૭૯ હિંમતવિજય નાટક – વૈષ્ણવ અનંતપ્રસાદ
૧૮૮૦ રાવણવધ – ઓઝા વાઘજી
૧૮૮૦ ઓખાહરણ – ઓઝા વાઘજી
૧૮૮૦ નૃસિંહ નાટક – વોરા મધુવચરામ
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૧ છેલબટાઉ અને મોહનારાણી – એદલજી નસરવાનજી
૧૮૮૧ ચિત્રસેન ગંધર્વ – ઓઝા વાઘજી
૧૮૮૧ પૃથુરાજ રાઠોડ – ઓઝા વાઘજી
૧૮૮૧ સુંદરસેન-ચન્દ્રકળાનો ગાયનરૂપી ઑપેરા – ગિરનારા દયાશંકર
૧૮૮૧ કન્યાવિક્રયદોષદર્શક – દાતાર ભૂપતરામ
૧૮૮૧ સીતમે હસરત અને નેકીએ નેકબખ્ત યાને કરણી તેવી પાર ઊતરણી – ધોન્ડી એદલજી
૧૮૮૧ સારશાકુંતલ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૮૧ [? નવું] લલિતા દુઃખદર્શક નાટક – શેઠ પરમાનંદ દાસ [ સાહિત્યકોશ : ૨ મુજબ]
૧૮૮૧ નવી ચાંદબીબી નાટક – ખત્રી હીરજી લાલજી
૧૮૮૧ સાવિત્રી ચરિત્ર નાટક – માહેશ્વર શંકરલાલ
૧૮૮૨ ત્રિવિક્રમ – ઓઝા વાઘજી
૧૮૮૨ ચિત્રસેન ગાંધર્વ – ત્રિલોકકર સોકર બાપુજી
૧૮૮૨ પિયુપત્નીવિજય – દેસાઈ જેઠાભાઈ
૧૮૮૨ કાન્તા – દ્વિવેદી મણિલાલ નભુભાઈ
૧૮૮૨ ચતુરંકી નાટક ચિત્રાંગદા સ્વયંવર – સૈયદ ભગવાનલાલ
૧૮૮૨ રસિકાનો રમૂજી ફારસ – લહેરી અમૃતલાલ નારણદાસ [બી. આ. ૧૮૮૪ નું શીર્ષક ‘રસિકાનો અતિ રમૂજી ફારસ]
૧૮૮૨ પરસ્ત્રીદુઃખદર્શક નાટક – ખીમજી મૂળજી
૧૮૮૩ મઝહબે ઈશ્ક – ખોરી એદલજી
૧૮૮૩ કમળાદુઃખદર્શક – જોશી કેશવરામ
૧૮૮૩ દમયંતી સ્વયંવર – ત્રિલોકકર સોકર બાપુજી
૧૮૮૩ કળિયુગ ન્યાયદર્શન – પંડ્યા મણિશંકર
૧૮૮૩ સત્યવિજય – પાટણકર જયસુખલાલ (+ મહેતા નરભેરામ જ.)
૧૮૮૩ સાવિત્રી – રાણીના નાનાભાઈ રૂસ્તમજી
૧૮૮૩ તાજલમુખી ગુલબંકાવલી – શાહ કરસનદાસ
૧૮૮૩ સદેવંત સાવળિંગા – શાહ ચુનીલાલ અમથારામ [‘બહુ પ્રવેશવાળું લઘુ નાટક ]
૧૮૮૩ આસપાસ શનિ માહાત્મ્ય – ત્રિલોકકર સોકર બાપુજી
૧૮૮૪ ચાંપરાજ હાડો – ઓઝા વાઘજી
૧૮૮૪ મોહિની – કવિ ગિરધરલાલ
૧૮૮૪ નવો હરિસચંદ્ર તારામતી નાટક – જમનાદાસ હરજીવનદાસ
૧૮૮૪ વિધવા દુઃખદર્શક નાટક અને વાંઢાનો વરઘોડો – ઠાકર પુરુષોત્તમદાસ
૧૮૮૪ ગોપીચંદ – સોમાણી દામોદર, નગરકર/ધ્રુવ દુર્લભદાસ
૧૮૮૪ ચંદ્રસેન અને ચંદ્રપ્રભા – પંડ્યા ડાહ્યાભાઈ
૧૮૮૪ શ્રીસુરેશચરિત્ર – યાજ્ઞિક નૃસિંહાચાર્યજી ‘શ્રીમન્નૃસિંહાચાર્યજી’
૧૮૮૪ સુંદર કામદાર નાટક – વ્યાસ કાશીરામ
૧૮૮૫ કાળા મેંઢા – રાણીના નાનાભાઈ રૂસ્તમજી
૧૮૮૫ બાળવિધવા રુપસુંદરી – અધિપતિ નગીનદાસ
૧૮૮૫ રુક્ષ્મણિ – અધ્યારુ મણિશંકર
૧૮૮૫ દુનિયા દર્પણ – એક એલ્ફિન્સ્ટોનિયન ગ્રેજ્યુએટ
૧૮૮૫ વનરાજ ચાવડો – પંડ્યા છગનલાલ
૧૮૮૫ માણેકજી મેજીસ્તેરેત યાને એક લાખ રૂપીયાની અક્કલનું રમૂજી ફારસ – મોદી વનમાળી લાધા
૧૮૮૫ આશિરવાદ – વોરા મધુવચરામ
૧૮૮૫ સગાળશાહ – યાજ્ઞિક મયારામ રઘુરામ
૧૮૮૫ શિવમહિમા શિમંતણી નાટક – વ્યાસ ડાહ્યાભાઈ છ.
૧૮૮૫ સવાઈ ઠગનો રમૂજી ફારસ – વોરા અ. આ.
૧૮૮૬ કરુણા વજ્રયુદ્ધ – એક ગુજરાતી
૧૮૮૬ કેસરસિંહ પરમાર – ઓઝા વાઘજી
૧૮૮૬ ભર્તૃહરિ – ઓઝા વાઘજી
૧૮૮૬ ધણીધણિયાણીનો કજીઓ યાને એક રમૂજી ફારસ – છોટાલાલ વરજદાસ
૧૮૮૬ બાપદીકરાનો કજીયો યાને એક રમૂજી ફારસ – છોટાલાલ વરજદાસ
૧૮૮૬ કજોડા દુઃખદર્શક ફારસ – ઠાકર શિવલાલ
૧૮૮૬ સુરસેન-ચંદનકુમારી દુઃખદર્શક નાટક – ડાહ્યાભાઈ કેશરીસિંહ
૧૮૮૬ બાળકૃષ્ણવિજય – દવે નર્મદાશંકર ‘નર્મદ’ [આ જ નામની (આ જ વર્ષની) એેક નાટ્યકૃતિ ત્રવાડી દેવશંકરને નામે પણ નોંધાયેલી છે. પણ એ શંકાસ્પદ લાગે છે.]
૧૮૮૬ ચંદ્રસેન - ચંદ્રસેના – ભોજક ઈચ્છારામ
૧૮૮૬ સ્ત્રી ચતુરાઈ અને ... મહોબ્બતથી – મેનેજર રણછોડભાઈ
૧૮૮૬ વાંઢાવિલાપ અથવા અતિરમૂજી અને હાસ્યકારક વાંઢાનો ફારસ – શાહ વેણીલાલ
૧૮૮૬ સૌભાગ્યસુંદરી – શિવલાલ હીરાચંદ
૧૮૮૬ લવજી લક્ષ્યાપતિ – મોદી એદલજી રુસ્તમજી
૧૮૮૬ કેશરીચરિત્ર – વ્યાસ દશરથલાલ
૧૮૮૭ નવો સાસુવહુનો કજીઓ (બી.આ.) – છોટાલાલ વરજદાસ
૧૮૮૭ પવિત્ર પ્રમદા – દ્વિવેદી ગિરિજાશંકર
૧૮૮૭ લાલરાજ ને ચંદ્રિકાનો ફારસ – ધોલેરાવાળા લલ્લુભાઈ
૧૮૮૭ રૂપસિંહ કનકદેવીવિરહ નાટક – પાઠક ગણપતરામ
૧૮૮૭ હરામી હીરો – ભગવાનદાસ દામોદર
૧૮૮૭ મહારાજકુમારા દિલીપસિંહ – ભટ્ટ ન્હાનાલાલ
૧૮૮૭ સત્યવિજય – શાહ પ્રેમચંદ જેઠાલાલ
૧૮૮૭ મુગ્ધ મત્તખંડન નાટક – શાહ વિનયચંદ (+ ઈચ્છારામ ભાઈચંદ ભોજક)
૧૮૮૭ સંયોગતાહરણ [સંયુક્તાહરણ] – ઠાકોર દોલતસિંહ
૧૮૮૮ રંગીલી ને છબિલી અથવા સરસ્વતીનો શણગાર – અધિપતિ નગીનદાસ
૧૮૮૮ છેલ પદ્મકલા નાટક – કાથાવાળા ઠાકોરદાસ
૧૮૮૮ રાસલીલા નાટક – જોશી ભીખારામ
૧૮૮૮ સંગીત સુભદ્રાહરણ નાટક – દીક્ષિત ઝવેરીલાલ
૧૮૮૮ મુક્તિમાળા – દેસાઈ પ્રાણલાલ શંભુરામ
૧૮૮૮ અમરસિંહ રાઠોડ – નાથજી હરજીવન (+ નાનજી મૂળજી)
૧૮૮૮ દીવાળીબા અને લઘુચંદ – મેનેજર રણછોડભાઈ
૧૮૮૮ હોમલો હાઉ – રાણીના નાનાભાઈ રૂસ્તમજી
૧૮૮૮ ભાનુમતિ વિજય નાટક – વ્યાસ મગનલાલ
૧૮૮૮ ગુલાબવહુ અને મગનલાલ માસ્તરનો રમૂજી ફારસ – શાહ ગોકળદાસ બાપુજી
૧૮૮૮ લાલસિંહ-સાવિત્રી નાટક – શાહ પ્રભુદાસ (+ અન્ય)
૧૮૮૮ દંતલ શેઠ દુઃખદર્શક નાટક – શાહ નાનાલાલ મગનલાલ
૧૮૮૮ લવજી લક્ષાધિપતિ નાટક – શાહ પ્રેમચંદ જેઠાલાલ
૧૮૮૯ સંગીત લીલાવતી – અધ્યાપક કેશવલાલ
૧૮૮૯ નવરત્ન – કવિ ગિરધરલાલ
૧૮૮૯ ફરામર્ઝ – કાબરાજી બમનજી
૧૮૮૯ પૃથ્વીરાજ ચૌહાણનું ગાયનરૂપી નાટક – જોશી ભીખારામ
૧૮૮૯ તારા, વીજળી કષ્ટનિવારણ નાટક – દલાલ ભગુભાઈ
૧૮૮૯ સુબુદ્ધિ સત્યદર્શક – પંડ્યા તુળજારામ
૧૮૮૯ શશિકળા – ભટ્ટ લલ્લુભાઈ
૧૮૮૯ સ્ત્રીચરિત્રનું હાસ્યકારક ફારસ અથવા મોતીચંદની હુંશિયારી – મિસ્ત્રી નથુ
૧૮૮૯ નવીન મોતીસાહ અને ડાહી વહુનો ફારસ (બી. આ.) – શાહ પુરુષોત્તમ ગીગાભાઈ
૧૮૮૯ તારા, વીજળી કષ્ટનિવારણ નાટક – શાહ ભગુભાઈ
૧૮૮૯ ચતુર ચંચળ નાટક – વાડીલાલ ભગુભાઈ
૧૮૮૯ રાણા ચંદ્રસિંહ – વ્યાસ મયાશંકર બોઘાભાઈ
૧૮૮૯ શાકુન્તલ (રૂપાંતર?) – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૮૯ ભર્તર્ૃહરી નાટક – વિઠ્ઠલદાસ વનમાળીદાસ
૧૮૮૯ સદેવંતસાવળિંગા નાટક – સોમાણી દામોદર
૧૮૯૦ દીવાળી અને લઘુચંદનું ફારસ – અતરિયા ઈસાજી મુસાજી અમીરજી
૧૮૯૦ ગામરેની ગોરી – કાબરાજી બમનજી
૧૮૯૦ મોતીસિંહ ને સુલક્ષણી નાટક અથવા નારીદુર્ગુણનિષેધક નાટક – મહેતા નારણદાસ (+ અન્ય)
૧૮૯૦ મગડીઓ સોની અને કેશર સોનારણનો અતિરમૂજી અને હાસ્યકારક ફારસ (બીજી આ.) – શાહ વેણીલાલ પરસોત્તમદાસ
૧૮૯૦ રત્નસેન અને રત્નાવળી નાટક – ખવાસ દોલાજી ભાલાજી
૧૮૯૦ સિદ્ધરાજ અને રાણકદેવી રાખેંગાર – જોશી ભીખારામ સવજી
૧૮૯૦ પ્રતાપસિંહ – ઠક્કર ત્રિકમજી
૧૮૯૦ રૂપસુંદરી નાટક – ઠક્કર ત્રિકમજી
૧૮૯૦ સંગીત લીલાવતી નાટક – શાહ નાનાલાલ મ.
૧૮૯૦ આસપાસ કન્યાવિક્રયખંડન નાટક – કેશવલાલ હરિવિઠ્ઠલદાસ
૧૮૯૦ આસપાસ અસલાજી અને કંજુસની કહાણી – બાલીવાળા ખુરશેદજી
૧૮૯૦ આસપાસ ભાગ્યમહોદય – ભટ્ટ દેવશંકર
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૧ મીણલદેવી – કવિ મોહનલાલ
૧૮૯૧ તારાસ્વયંવર નાટક – પ્રોત વલ્લભજી
૧૮૯૧ કમળકાન્તા – ભટ્ટ કહાનજી
૧૮૯૧ સંગીત સુરેખાહરણ નાટક (બી.આ.) – ભટ્ટ ગોવર્ધન
૧૮૯૧ શેઠ શેઠાણીનું રમૂજી ફારસ – મોદી મોતીલાલ
૧૮૯૧ પતિવ્રતા ગુણસુંદરી – શુક્લ નિર્ભયરામ
૧૮૯૨ ત્રિયારાજ – ઓઝા વાઘજી
૧૮૯૨ રાજસિંહ(વીરબાળક) – ઓઝા વાઘજી
૧૮૯૨ સતી રાણકદેવી – ઓઝા વાઘજી
૧૮૯૨-૯૩? ત્રાસદાયક તેરમા દુઃખદર્શક નાટક – ગાંધી ત્રિકમલાલ (+ શાહ માણેકલાલ જેઠાલાલ)
[આ નાટક ગાંધી ત્રિ.ને નામે ૧૮૯૨માં તથા ‘શાહ મા. જે. (અને અન્ય)’ એવા ઉલ્લેખ સાથે ૧૮૯૩માં નોંધાયેલું મળે છે. (સાહિત્યકોશ). પરંતુ આ બંને સમકાલીન લેખકો ‘દશાનાગર હિતેચ્છુ’ માસિકના તંત્રી હતા એ વિગત ‘અન્ય’ લેખક તે ગાંધી ત્રિકમલાલ જ – એ સંભાવનાને પુષ્ટિ આપે છે.]
૧૮૯૨ સીતાહરણ નાટક – શાહ ગોકળદાસ લાલચંદ
૧૮૯૨ ગોરક્ષોપદેશક – શુક્લ નિર્ભયરામ
૧૮૯૨ સુભદ્રાહરણ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૯૨ ધનસાર રૂપસુંદરી નાટક – શેઠ સારાભાઈ ચંદ્રમલ
૧૮૯૨ આસપાસ ભોજરાજ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૯૩ ઢોલામારુ – કવિ કહાનજી
૧૮૯૩ વીર રમણી – ઠાકર ભગવાનદાસ
૧૮૯૩ નીલવંતી દુઃખદર્શક નાટક – ત્રવાડી કૃપારામ
૧૮૯૩ નળદમયંતી નાટક – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૮૯૩ સંસારલીલા— નરોત્તમદાસ દ્વારકાદાસ
૧૮૯૩ વૈષ્નવરસિકવૃંદા – ભટ્ટ પુરુષોત્તમ મોરારજી
૧૮૯૩ આર્યાજ્ઞાન નાટક – ભટ્ટ નરોત્તમ
૧૮૯૩ દુર્ગાનાટક – રાવળ પ્રાણજીવન મોતીરામ
૧૮૯૩ નરસિંહ નાટક – વોરા જટાશંકર
૧૮૯૩ નીલવંતી દુઃખદર્શક નાટક – ત્રવાડી કૃપારામ ત્રિકમરામ
૧૮૯૪ જગદેકચન્દ્રવિશાલાક્ષી – ઉપાધ્યાય મોહનલાલ (+ અંબાશંકર મોતીરામ)
૧૮૯૪ મદનમાલતી – ચુનીલાલ પુરુષોત્તમદાસ
૧૮૯૪ રામચરિત્ર નાટક – ઠક્કર ઘેલાભાઈ
૧૮૯૪ ખોડા ભીલનું ફારસ – દવે અંબાશંકર
૧૮૯૪ વૃંદાવિષ્ણુચરિત્ર – પંડ્યા કરસનજી
૧૮૯૪ કૃષ્ણચરિત્ર નાટક – પંડ્યા રેવાશંકર
૧૮૯૪ તખ્તસિંહ પ્રભાવતી – શાહ રણછોડજી (+ પુરુષોત્તમ ડાહ્યાભાઈ)
૧૮૯૪ કેશર-કિશોર – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૯૪ ભગતરાજ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૯૪ કૃષ્ણચરિત્ર નાટક – પંડ્યા રેવાશંકર નાથારામ
૧૮૯૪ નવીન લલિતાદુઃખદર્શક નાટક – ઠાકર ભગવાનદાસ દેવશીભાઈ
૧૮૯૪ કિશોરસિંહ અને રૂપસુંદરીનું નાટક – ભટ્ટ ગજાનંદ નાનકેશ્વર
૧૮૯૪ હરિશ્ચંદ્ર નાટક – હરિલાલ મૂળચંદ
૧૮૯૫ સીતાપાર્વતી નાટક – અધ્યાપક કેશવલાલ
૧૮૯૫ રમણસુંદરી – દેલવાડાકર ગોપાળજી
૧૮૯૫ મદનવસંત – દેલવાડાકર ગોપાળજી
૧૮૯૫ મિસિસ મેરી અથવા છકેલી સ્ત્રી – દ્વિવેદી કાળિદાસ
૧૮૯૫ સાવિત્રીચરિત નાટક – વૈદ્ય વિશ્વનાથ (+ અન્ય)
૧૮૯૫ મ્યુનિસિપલ ઈલેક્શન – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૯૬ પવિત્ર લીલાવતી – અધ્યાપક કેશવલાલ
૧૮૯૬ અંજની – ઈજનેર દેવીદાસ
૧૮૯૬ કલાવતી – ઈજનેર દેવીદાસ
૧૮૯૬ રસરંગના ખ્યાલ – કવિ ગિરધરલાલ
૧૮૯૬ દેવદત્ત કમળા દુઃખદર્શક – નાયક વિઠ્ઠલદાસ
૧૮૯૬ હક ઈન્સાફ યાને મૂંગો માર – ભેદવારે સાપુર
૧૮૯૬ છેલ છટાકનો રમૂજી ફારસ – શાહ નાનાલાલ
૧૮૯૬ છીનાળ છત્રીસી ઊર્ફે ચીકાની વહુનો ફારસ અને મોતીની માળા – વૈદ્ય હરિલાલ
૧૮૯૭ વિધવા વૈભવ અથવા કળિયુગની કહાણી – જોશી માવજી
૧૮૯૭ સીહા સંસાર – દેસાઈ સોરાબજી
૧૮૯૭ કુલટાનું રકતાર્ત નાટક – પારેખ ત્રિભોવનદાસ
૧૮૯૭ સતી સુવર્ણા – યાજ્ઞિક નૃસિંહાચાર્યજી ‘શ્રીમન્નૃસિંહાચાર્યજી’
૧૮૯૭ મુંબઈની મરકીનો નાટકરૂપ અહેવાલ – વર્મા ચેતલાલ
૧૮૯૭ રામવિયોગ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૯૮ કાન્તિ પ્રમોદ – કોઠારી ધીરજલાલ
૧૮૯૮ વિદ્યાવિજય અથવા ફતેહખાનની ફજેતી – ત્રિવેદી દયાશંકર
૧૮૯૮ સુંદરપ્રિયા – દ્વિવેદી કાળિદાસ
૧૮૯૮ ઘાંચીની ગમ્મત તથા કુલટાનો કંકાસ – પટેલ ભાઈચંદ
૧૮૯૮ ઉદ્યોગ પ્રારબ્ધની મહત્તા – શાહ વીરપાળ
૧૮૯૮ વિજયાવિજય – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૯૮ તારાસુંદરી (મૂળ : કમળા-કાન્ત) – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૯૮ તરુુણ ભોજ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૯૯ વિદ્યાવિજય અથવા ફત્તેખાનની ફજેતી – ત્રિપાઠી કૃપાશંકર
૧૮૯૯ રૂઢિદિગ્વિજય – દિવેટિયા કૃષ્ણરાવ
૧૮૯૯ ભ્રાન્તિસંહાર – દિવેટિયા કૃષ્ણરાવ
૧૮૯૯ વસંત અથવા ઉન્મત્ત યુવાનનો સુધારો – ધ્રુવ નાગરદાસ
૧૮૯૯ વૈદેહીવિજય – પટેલ મગનભાઈ ચતુરભાઈ
૧૮૯૯ નિમકહલાલ રણમલનું ત્રિઅંકી નાટક – મુનશી હર્ષદરાય
૧૮૯૯ મહિષાસુરમર્દન – શાહ ભાઈચંદ
૧૮૯૯ હીરામાણેકનો ફારસ – પારેખ ગિરધરલાલ ગો.
૧૮૯૯ ચંદનમલયાગિરિ નાટક – ભગવાનદાસ ભવાનીરામ
૧૮૯૯ * વીણાવેલી – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૮૯૯ અશ્રુમતી – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૯૦૦ સુઘડ તારા નાટક – રામી દુર્લભરામ
૧૯૦૦ ઈન્દુમતી નાટકનો ઓપેરા – રાવળ ત્રંબકલાલ
૧૯૦૦ વિક્રમચરિત્ર – શાહ છોટાલાલ મૂળચંદ
૧૯૦૦ આસપાસ નંદસેન અને દીપમણિ – વકીલ કુંવરજી કલ્યાણજી
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૧* ક્ષેમરાજ અને સાધ્વી[*રચ્યાવર્ષ] – ત્રિપાઠી ગોવર્ધનરામ (પ્રકાશન [મ.]૨૦૦૨)
૧૯૦૧ તારા-ચન્દ્ર અથવા દુર્ભાગી ગૃહસ્થાશ્રમી – ત્રિપાઠી દામોદર
૧૯૦૧ રૂપસુંદરી નાટક – પંડ્યા નર્મદાશંકર કેશવરામ
૧૯૦૧ નવીન સુબોધચન્દ્ર નાટક – શાહ વરજીવનદાસ
૧૯૦૧ ઉદયભાણ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૯૦૨ સંગીતસુમતિવિલાસ નાટક – ત્રિવેદી મોતીલાલ (+ દ્વિવેદી અમથાલાલ)
૧૯૦૨ યોગેન્દ્ર – દેસાઈ લલ્લુભાઈ
૧૯૦૨ અમરસત્ર – પંડ્યા દોલતરામ
૧૯૦૨ અધૂરાં લગ્ન (બી. આ.) – શાહ નકુભાઈ
૧૯૦૨ ચતુરચન્દ્રિકા – શાહ ભગવાનલાલ (+ શાહ છોટાલાલ મૂળચંદ)
૧૯૦૨ લાવણ્યમયી – સુતરિયા માણેકલાલ
૧૯૦૨ મોહિનીચંદ્ર – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૯૦૨ સતી પાર્વતી – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
૧૯૦૩ ચાલ મારા બાપ યાને કોચીના શાહુકાર – અંજીરબાગ ધનજીભાઈ
૧૯૦૩ ચન્દ્રહાસ – ઓઝા વાઘજી
૧૯૦૩ વ્યસની વકીલ અને ગોલોરાણો – છત્રપતિ નીલકંઠરાય
૧૯૦૩ સુરેખાહરણ અથવા ક્ષત્રિયવિજય નાટક – ત્રિવેદી પ્રાણશંકર ભગવાનજી
૧૯૦૩ સીતા-વનવાસ – બૂચ જન્મશંકર ‘લલિત’
૧૯૦૩ સતી રત્નકુમારી નાટક – મહેતા જીવનલાલ સાંકળેશ્વર, મૂળજી હીરજી
૧૯૦૪ મહેરુન્નીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંનો પ્રેમ –અલારખિયા હાજી મહમ્મદ
૧૯૦૪ ધારાપતિ જગદેવ પરમાર – કવિ વી. આર.
૧૯૦૪ દિલ્હીના છેલ્લા રાજપૂત પૃથ્વીરાજ ચૌહાણ સપ્તાંકી નાટક – જોશી ડાહ્યાલાલ
૧૯૦૪ સંસાર દુઃખદર્શક – ભટ્ટ ભાઈશંકર
૧૯૦૪ વનરાજ ચાવડો – મહેતા રતિલાલ વિઠ્ઠલદાસ
૧૯૦૪ ધનીમાના ધમણ મંગળ અથવા વાણિયાભાઈનું પોકળ (૪થી આ.) –મિસ્ત્રી નથુ
૧૯૦૪ છપ્પરપગો છપ્પરિયો – મિસ્ત્રી નથુ
૧૯૦૪ સતી લીલાવતીનું પંચાંકી નાટક – મુનશી હર્ષદરાય
૧૯૦૪ કુસુમસુંદરી – મોતીલાલ લલ્લુભાઈ નાનાભાઈ
૧૯૦૫ સતી સુરેખા – પવાર ગોવિંદરાવ
૧૯૦૫ ચંદ્રાણી લોચન – વ્યાસ ભોગીલાલ
૧૯૦૫ સૌભાગ્યચંદ્ર નવીન નાટક – સોની ચંદુલાલ (+ મોતીલાલ છબીલદાસ)
૧૯૦૫ જુદીન ઝઘડો – ખંભાતા જહાંગીર
૧૯૦૫ આસપાસ સતી દમયંતી – જોશી છોટાલાલ
૧૯૦૫ આસપાસ આંધરે બહેરું – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૦૬ દેવકુમાર – કિશોરકુમાર
૧૯૦૬ સુદામાજી – દલાલ જેઠાલાલ
૧૯૦૬ રામવિયોગ – દેસાઈ લલ્લુભાઈ
૧૯૦૬ લીલાવતી નાટક – પટેલ એન. એચ.
૧૯૦૬ સુદામા – પંડ્યા કનૈયાલાલ નાનાલાલ
૧૯૦૬ મૃગાવતી – ભટ્ટ મણિલાલ છબારામ
૧૯૦૬ કનકસિંહ અને સતી તારા (૨જી આ.) – મહેતા રતિલાલ વિઠ્ઠલદાસ
૧૯૦૬ ચાંપરાજ હાંડો – શાહ ચુનીલાલ વર્ધમાન
૧૯૦૬ ચંદ્રરમણ – દવે નરભેરામ પ્રા.
૧૯૦૭ અંબરીષ – ઓઝા મૂળજી આશારામ
૧૯૦૭ ઉદયબાળા – ચોક્સી ગોવિંદલાલ
૧૯૦૭ ચન્દ્રલેખા – ત્રિવેદી મહાસુખભાઈ
૧૯૦૭ ભક્તરાજ અંબરીષ – ભટ્ટ હરિશંકર
૧૯૦૭ કનકસેન-પદ્માવતી નાટક – મહેતા અંબાલાલ
૧૯૦૭ ઓખા-અનિરુદ્ધ – શુક્લ દયાશંકર મગનલાલ
૧૯૦૮ ગંભીર ઘોંટાલો – ઇરાની મહેરવાન
૧૯૦૮ શાંતિશિયળનાટક – ધનદાગૌરી સદાશિવરામ
૧૯૦૮ વાનપ્રસ્થ – રતુરા મહેરજી
૧૯૦૮ ભગવદ્‌ભાવના – રતુરા મહેરજી
૧૯૦૯ કૃષ્ણસુદામા – આમલીવાળા ગોવર્ધનદાસ
૧૯૦૯ કંસવધ – ઓઝા મૂળજી આશારામ
૧૯૦૯ ભારતદુર્દશા નાટક – નાયક અમૃત
૧૯૦૯ કંસવધ – ભટ્ટ હરિશંકર
૧૯૦૯ દેવકન્યા – મૂલાણી મૂળશંકર
૧૯૦૯ ભદ્રાભામિની – મૂલાણી હરિશંકર
૧૯૦૯ સાઠીએ બુદ્ધિ નાઠી – વાચ્છા નશરવાનજી
૧૯૦૯ ઈન્દુકુમાર -૧,૨,૩ – કવિ ન્હાનાલાલ
૧૯૧૦ સુધારો દિગ્દર્શક – અવાશિયા મોતીલાલ
૧૯૧૦ સુકન્યા સાવિત્રી – ઓઝા મૂળજી આશારામ
૧૯૧૦ નવીનચંદ્ર-કાન્તા નાટક – કાપડિયા મણિલાલ
૧૯૧૦ પ્રતાપી પ્રમિલા – દેસાઈ અમરસંગ
૧૯૧૦ માસીનો માકો – મર્ઝબાન ફિરોઝશાહ
૧૯૧૦ સુકન્યા સાવિત્રી – શાહ ફૂલચંદ
૧૯૧૦ પ્રમોદાકુમારી – મેમણ મુસાભાઈ
૧૯૧૦ આસપાસ આર્યોત્કર્ષ – ધ્રુવ હરિલાલ
૧૯૧૦ આસપાસ વિક્રમોદય – ધ્રુવ હરિલાલ
૧૯૧૦ આસપાસ મધુરી – મહેતા સુમતિ
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૧ પ્રાણલક્ષ્મી : ભા. ૧ – ભૂતા લક્ષ્મીદાસ
૧૯૧૧ ગૃહસ્થ – રતુરા મહેરજી
૧૯૧૧ મહાસતી અનસૂયા – શાહ ફૂલચંદ
૧૯૧૧ દલો હસરત જાનીસાર ઉર્ફે શીરીં ફરહાદ – મુનશી હકીમનિઝામ
૧૯૧૧ અલાઉદ્દીન – મુનશી મુસ્તફા
૧૯૧૧ પ્રાણલક્ષ્મી : ભા. ૧ – લક્ષ્મીદાસ પરમાણંદદાસ
૧૯૧૧ કાંટાનું કટેસર – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૧૨ જાલિમ ટુલિયા – ઝવેરી ચંદુલાલ
[ગુજરાતી સાહિત્ય કોશ ખંડ : ૨, કાન્ત વિશેના અધિકરણમાં જયંત કોઠારી લખે છે “રોમન સ્વરાજ’ દેશી નાટક સમાજે ફેરફારો સાથે ભજવેલું, જે કાન્તના નામ વિના ’જાલીમ ટુલિયા’ નામથી ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલું.’ તે આ હોઈ શકે?]
૧૯૧૨ વિદ્યાલક્ષ્મીનો સંવાદ – રાવળ દેવશંકર
૧૯૧૨ બેહિસ્તે શદદાદ અથવા બાગે ઈશ્મ – મોલવી મોહમ્મદ એહમદ
૧૯૧૨ સ્નેહબાળા – સોની કેશવજી
૧૯૧૩ અજિતસિંહ નાટક – જોશી છોટાલાલ
૧૯૧૩ હેમંતકુમારી નાટક – પંડ્યા ગિરધરલાલ (+ ઈશ્વરલાલ ભાઈલાલભાઈ)
૧૯૧૩ બોલતો કાગળ – પિત્તળવાળા એમ. એન.
૧૯૧૪ જયા અને જયંત – કવિ ન્હાનાલાલ
૧૯૧૪ સતી પદ્મિની – ઝવેરી ચંદુલાલ
૧૯૧૪ રાઈનો પર્વત – નીલકંઠ રમણભાઈ
૧૯૧૫ ચન્દ્રશેખર – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’
૧૯૧૫ કેદી રાજકુમારી ઉર્ફે વૃંદાવિજય – પંડ્યા તુળજારામ
૧૯૧૫ દુઃખી સંસાર – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’ (+ કવિ ડાહ્યાલાલ શિવરામ)
૧૯૧૫ કન્યાવિક્રયની ક્રૂરતા – ભૂતા લક્ષ્મીદાસ
૧૯૧૫ સ્નેહસરિતા – વિભાકર નૃસિંહ
૧૯૧૫ સૂર્યકળા – શાહ ગોપાળદાસ પ્રેમચંદ
૧૯૧૫ મહારાણા પ્રતાપસિંહ – સ્વામીનારાયણ જેઠાલાલ
૧૯૧૫ તપસ્વિની – શાહ ચીમનલાલ કચરાભાઈ
૧૯૧૫ આસપાસ નરસિંહરાય – શુક્લ નથુરામ
૧૯૧૫ આસપાસ સૌભાગ્યસુંદરી – શુક્લ નથુરામ
૧૯૧૫ આસપાસ સુરદાસ – શુક્લ નથુરામ
૧૯૧૫ આસપાસ કુમુદચંદ્ર – શુક્લ નથુરામ
૧૯૧૬ પિતા કે રાક્ષસ ઊર્ફે કન્યાવિક્રયનિષેધક નાટ્યકથારસ – પંડ્યા વિઠ્ઠલરાય મોતીરામ
૧૯૧૬ સુધાચંદ્ર – વિભાકર નૃસિંહ
૧૯૧૬ અજબ તોફાની – શાહ વાડીલાલ હરગોવનદાસ
૧૯૧૬ વફાદારે હિંદ – શાહ ચતુરભાઈ તારાચંદ
૧૯૧૬,* વત્સલા – દ્વિવેદી પ્રભુલાલ [ પ્રભુલાલ દ્વિવેદીનાં નાટકો સામેનાં વર્ષો ભજવણીનાં વર્ષો છે.]
૧૯૧૭ પ્રતાપ નાટક – ભટ્ટ ગણપતરામ રાજારામ
૧૯૧૭ અફલાતુન – મર્ઝબાન ફિરોઝશાહ
૧૯૧૭ દેવોદાસનું દેવાલય – રતુરા મહેરજી
૧૯૧૭ સચિત્ર સંગીત ગર્વમોચન નાટક – શુક્લ પ્રભાશંકર
૧૯૧૭ સંસારદર્પણ – સેવક હરિહર
૧૯૧૭ સિદ્ધાર્થ બુદ્ધ – વિભાકર નૃસિંહ
૧૯૧૮ મધુબંસરી – વિભાકર નૃસિંહ
૧૯૧૮ મેઘમાલિની – વિભાકર નૃસિંહ
૧૯૧૮ પુંડલિક (૫મી આ.) – સેવક હરિહર
૧૯૧૯ બાપનો શ્રાપ – કાબરાજી બમનજી
૧૯૧૯ રા’માંડલિક(૧૯૧૮માં ભજવાયેલું) – ત્રિવેદી મણિલાલ ‘પાગલ’
૧૯૧૯ વીર ઘટોત્કચ – શાહ ચંદુલાલ
૧૯૨૦ નિંદ્ય શૃંગારનિષેધકરૂપક – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૯૨૦ પૃથ્વીપુત્ર (૨જી આ.) – નાયક મૂળચંદ
૧૯૨૦ સ્ત્રીશક્તિ – વેદ મૂળજી
૧૯૨૦ પરાક્રમી પૌરવ – સ્વામીનારાયણ જેઠાલાલ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ અનંતા – પાઠક પ્રાણજીવન
૧૯૨૧ વાવાશેઠનું સ્વાતંત્ર્ય – મુનશી કનૈયાલાલ
૧૯૨૨ પ્રેમકુંજ – કવિ ન્હાનાલાલ
૧૯૨૨ રાજર્ષિ ભરત – કવિ ન્હાનાલાલ
૧૯૨૨ વેરનો વાંસે વશ્યો વારસો – દવે રણછોડભાઈ ઉદયરામ [ ઈ. સ. પાંચમી સદીની ફ્રેંચ ઇતિહાસકથાને આધારે.]
૧૯૨૨ મીનળ-મુંજાલ – બ્રહ્મભટ્ટ નાનાલાલ
૧૯૨૨ જિંદગીનું પગ્રણ – મિસ્ત્રી હોરમસજી
૧૯૨૨ પુરંદર પરાજય – મુનશી કનૈયાલાલ
૧૯૨૨ અબજોનાં બંધન – વિભાકર નૃસિંહ
૧૯૨૨ ભૂલનો ભોગ – સંપટ જમનાદાસ
૧૯૨૨ પુનર્જન્મ – મહેતા કનૈયાલાલ ફ.
૧૯૨૩ ઊગતી જુવાની – ઠાકોર બલવંતરાય
૧૯૨૩ વંઠેલ વિરહાનાં કૂડાં કૃત્યો – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૯૨૩ સંયુક્તા – દેસાઈ રમણલાલ
૧૯૨૩ કાળો પહાડ અથવા ભારતનું ભાવિ – પટેલ જેકીસનદાસ
૧૯૨૩ અવિભક્ત આત્મા – મુનશી કનૈયાલાલ
૧૯૨૩ એમાં શું? – સંપટ જમનાદાસ
૧૯૨૩ સંયુક્તા– દેસાઈ રમણલાલ
૧૯૨૩ પરશુરામ વિજય – મહેતા મનહરરાય હરિરામ
૧૯૨૪ રોમન સ્વરાજ્ય – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’
૧૯૨૪ ગુરુ ગોવિંદસિંહ – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’
૧૯૨૪ બે ખરાબ જણ – મુનશી કનૈયાલાલ
૧૯૨૪ તર્પણ – મુનશી કનૈયાલાલ
૧૯૨૪ ત્રિયારાજ – શર્મા સીતારામ
૧૯૨૪ શંખ અને કોડી – વલીઆણી એચ. ઈ.
૧૯૨૪* કૉલેજકન્યા – પંડ્યા ગજેન્દ્રશંકર
૧૯૨૪* માલવપતિ – દ્વિવેદી પ્રભુલાલ
૧૯૨૫ શંકિત હૃદય – દેસાઈ રમણલાલ
૧૯૨૫ અનારકલી – ભટ્ટ પરમાનંદ ‘કવિ ત્રાપજકર’
૧૯૨૫ મહાત્મા મહિમા – રતુરા મહેરજી
૧૯૨૫ સૌંદર્યવિજય – સેવક હરિહર
૧૯૨૫ આસપાસ ભીષ્મ પિતામહ – કોઠારી માધવલાલ
૧૯૨૫ આસપાસ બોલતો કાગળ – સેવક હરિહર
૧૯૨૬ કોણ સરસ? – નાયક નારણદાસ
૧૯૨૬ કોની ભૂલ? – નાયક નારણદાસ
૧૯૨૬ વીર અભિમન્યુ – ભટ્ટ પરમાનંદ ‘કવિ ત્રાપજકર’
૧૯૨૬ મોહનમાયા – શાહ ખુશાલ ત.
૧૯૨૬ ધન ધન ધોરી – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૨૭ વિશ્વગીતા – કવિ ન્હાનાલાલ
૧૯૨૭ ફેન્સી ફારસો – ખંધડીયા જદુરાય
૧૯૨૭ માલવકેતુ – ઠક્કુર નારાયણ વિસનજી
૧૯૨૭ આંધળાનું ગાડું – દવે જુગતરામ
૧૯૨૭ ચાલુ જમાનાનો ચિતાર – પટેલ ઈબ્રાહીમ
૧૯૨૭ પડદા પાછળ – પંડ્યા યશવંત
૧૯૨૭ બ્રિફલેસ બેરિસ્ટર – બદામી ગમનલાલ
૧૯૨૭ અખો – મહેતા ચંદ્રવદન
૧૯૨૭ આજ્ઞાંકિત – મુનશી કનૈયાલાલ
૧૯૨૭ કલાધરની કીર્તિ – સંઘવી નગીનદાસ પુરુષોત્તમદાસ
૧૯૨૭ ઈન્દુકુમાર-૨ – કવિ ન્હાનાલાલ
૧૯૨૭ કુંવારું મંડળ – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૨૮ જહાંગીર-નૂરજહાન – કવિ ન્હાનાલાલ
૧૯૨૮ લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ – ઠાકોર બલવંતરાય
૧૯૨૮ વિષપાન – દવે જ્યોતીન્દ્ર
૧૯૨૮ ચોરાનું ચેટક – પટેલ જીવણભાઈ
૧૯૨૮ ભીષ્મપ્રતિજ્ઞા – પુરુષોત્તમ
૧૯૨૮ બાજીરાવ પેશ્વા – ભટ્ટ પરમાનંદ ‘કવિ ત્રાપજકર’
૧૯૨૯ કાકાની શશી – મુનશી કનૈયાલાલ
૧૯૨૯ પ્રહ્‌લાદ નાટક [તથા સહનવીરનાં ગીતો] – દવે જુગતરામ
૧૯૨૯ ધ્વજારોપણ અથવા બારડોલીનો ધનુષ્યટંકાર – પંડ્યા નર્મદાશંકર બાલાશંકર
૧૯૨૯ ત્રિવેણી – પંડ્યા યશવંત
૧૯૨૯ અક્કલના નમૂના – બદામી ગમનલાલ
૧૯૨૯ અક્કલનો બારદાન – બદામી ગમનલાલ
૧૯૨૯ નિરાધાર – બલસારા ફરામ
૧૯૨૯ ધ્રુવસ્વામિની દેવી – મુનશી કનૈયાલાલ
૧૯૨૯ પુત્રસમોવડી – મુનશી કનૈયાલાલ
૧૯૩૦ શાહાનશાહ અકબરશાહ – કવિ ન્હાનાલાલ
૧૯૩૦ બે નાટક – તન્ના રતિલાલ
૧૯૩૦ નવીનયુગ – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’
૧૯૩૦ પૌરાણિક નાટકો (ચાર નાટકો) – મુનશી કનૈયાલાલ
૧૯૩૦ કુમારદેવી – મુનશી લીલાવતી
૧૯૩૦ જાલીમ જલ્લાદ – શાહ અંબાલાલ ‘અંતઃસ્થ’
૧૯૩૦ પૂર્વજોનાં પાપ – પુરુષોત્તમ ત્રિકમદાસ
૧૯૩૦ મધુનાં લગ્ન – પંડ્યા ગજેન્દ્ર
૧૯૩૦આસપાસ સૌભાગ્યલક્ષ્મી – ગાંધી મણિલાલ, ‘જાદરકર’
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ સંઘમિત્રા – કવિ ન્હાનાલાલ
૧૯૩૧ ગ્રેજ્યુએટ – કાપડિયા ભગવાનદાસ
૧૯૩૧ જ્વલંત જ્વાલા – દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ
૧૯૩૧ રૂપિયાનું ઝાડ – પરીખ રસિકલાલ
૧૯૩૧ અમર કીર્તિ – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’
૧૯૩૧ સિંહસંતાન – મહેતા નૌતમકાંત
૧૯૩૧ બ્રહ્મચર્યાશ્રમ – મુનશી કનૈયાલાલ
૧૯૩૧ બાપના બોલ – ત્રિવેદી ચીમનલાલ એમ.
૧૯૩૧ ન્યાય – પુરુષોત્તમદાસ ત્રિકમદાસ
૧૯૩૧ હાથીના દાંત – પુરુષોત્તમદાસ ત્રિકમદાસ
૧૯૩૨ કર્મસંજોગ – ઓઝા મુગટલાલ
૧૯૩૨ બસૂરી વીણા – કાપડિયા ભગવાનદાસ રણછોડદાસ (+ ઠાકરસી ભગવાનદાસ જી.)
૧૯૩૨ અપંગ માનવતા – ગાંધી ઈન્દુલાલ
૧૯૩૨ પ્રતિજ્ઞા – દલાલ રમણિકલાલ
૧૯૩૨ સાવિત્રી – દોશી ચતુર્ભુજ (+ અન્ય)
૧૯૩૨ આદર્શ ડાકુ – પટેલ જેકીસનદાસ
૧૯૩૨ ઘરદીવડી – પંડ્યા યશવંત
૧૯૩૨ ભણેલા ભિખારી – બદામી ગમનલાલ
૧૯૩૨ ક્યાં સુધી? – મહેતા નૌતમકાંત
૧૯૩૨ સમરશક્તિ – મહેતા નૌતમકાંત
૧૯૩૨ આશા-નિરાશા – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૩૨ શસ્ત્રહીન શૂરવીર અને પ્રહસન ત્રિપુટી – સંઘવી બળવંત
૧૯૩૨ લગ્નબંધન – સંપટ જમનાદાસ
૧૯૩૨ ઈન્દુકુમાર-૩ – કવિ ન્હાનાલાલ
૧૯૩૨ સંત જોઅન – પટ્ટણી અનંતરાય
૧૯૩૩ જંજીરને ઝણકારે – ઉદેશી ચાંપશી
૧૯૩૩ માલવપતિ શ્રી રાજાભરથરી – ચંદ્રકાન્ત
૧૯૩૩ રાજરાજેશ્વરી – જોશી છોટાભાઈ
૧૯૩૩ નેપોલીઅન – તારકસ દેવદત્ત
૧૯૩૩ બેસૂરા સૂર – બદામી ગમનલાલ
૧૯૩૩ હૃદયપલટો – બદામી ગમનલાલ
૧૯૩૩ આગગાડી – મહેતા ચંદ્રવદન
૧૯૩૩ ઢેઢનું કોઈ ધણી નથી – મહેતા બળવંતરાય
૧૯૩૩ ભૂલાયેલાં ભાંડુ – મહેતા બળવંતરાય
૧૯૩૩ પીડાગ્રસ્ત પ્રોફેસર – મુનશી કનૈયાલાલ [પોતાની નવલકથા ‘સ્નેહસંભ્રમ’ને આધારે]
૧૯૩૩ ઝાંસીની જોગમાયા – શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ
૧૯૩૩ જૂઠી જગત – શ્રોફ શાવકશા દાદાભાઈ
૧૯૩૩-૩૪ લોપામુદ્રા (શંબરકન્યા) ખંડ. ૨ – મુનશી કનૈયાલાલ [‘લોપામુદ્રા’ ખંડ :૧, નવલકથારૂપે]
૧૯૩૩-૩૪ લોપામુદ્રા (દેવે દીધેલી) ખંડ. ૩ – મુનશી કનૈયાલાલ
૧૯૩૩-૩૪ લોપામુદ્રા (વિશ્વામિત્ર ઋષિ) ખંડ-૪ – મુનશી કનૈયાલાલ
૧૯૩૪ વાતનું વતેસર – અમીન ગોવિંદભાઈ
૧૯૩૪ જલિયાંવાલા – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૩૪ વિજયનાદ – મહેતા નૌતમકાંત
૧૯૩૪ દિગ્વિજય – યાજ્ઞિક મૂળશંકર
૧૯૩૪ નરસિંહ-નિનાદ – યાજ્ઞિક મૂળશંકર
૧૯૩૪ શુકશિક્ષા – શુ્‌ક્લ બચુભાઈ
૧૯૩૪ વીર કોલેજકુમાર – શેલત જમિયત
૧૯૩૪ મોરનાં ઇંડાં – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૩૪ પદ્મિની – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૩૪ ગુનેગાર દુનિયા – સંપટ જમનાદાસ
૧૯૩૪ પશ્ચિમનો પવન – સંપટ જમનાદાસ
૧૯૩૪ અક્કલનો ચમત્કાર – પંડ્યા ગજેન્દ્ર
૧૯૩૫ ફરેબી જાળ – ઍન્જિનિયર કાસવજી
૧૯૩૫ ગોપિકા – કવિ ન્હાનાલાલ
૧૯૩૫ લક્ષાધિપતિ હોઉં તો – જોશી ખટાઉ
૧૯૩૫ નવી દુનિયા – ઠાકર હરિભાઈ
૧૯૩૫ સત્તાનો મદ (૧૨મી આ.) – નાયક મૂળચંદ [અગાઉની કોઈ આવૃત્તિના નિર્દેશ મળતા નથી.]
૧૯૩૫ અઢારસો સત્તાવન – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૩૫ ચશમચોર – પેમાસ્તર ઝીણી
૧૯૩૫ સંજીવન – બૂચ સનાતન
૧૯૩૫ મેવાડ પ્રતિષ્ઠા અથવા મહારાણા રાજસિંહ – યાજ્ઞિક મૂળશંકર
૧૯૩૫ સુરમુનિ – શુક્લ બચુભાઈ
૧૯૩૫ છેલ્લો પાવાપતિ – પંડ્યા ગજેન્દ્ર
૧૯૩૬ આશાની ઈમારત – ઈરાની બહેરામ
૧૯૩૬ જીવતી જુલિયટ – પાઠકજી વ્યોમેશચંદ્ર
૧૯૩૬ સળિયા પાછળ – પુરુષોત્તમદાસ ત્રિકમદાસ
૧૯૩૬ ડૉ. મધુરિકા – મુનશી કનૈયાલાલ
૧૯૩૬ મંડૂકકુંડ – શુ્‌ક્લ બચુભાઈ
૧૯૩૭ રેડિયમ – અમીન ગોવિંદભાઈ
૧૯૩૭ પુણ્યકંથા – કવિ ન્હાનાલાલ
૧૯૩૭ મૃગતૃષ્ણા – જોશી ખટાઉ
૧૯૩૭ એક જ પત્ની – જોશી છોટાભાઈ
૧૯૩૭ નર્મદ – મહેતા ચંદ્રવદન
૧૯૩૭ નાગાબાવા – મહેતા ચંદ્રવદન
૧૯૩૮ સિંહાસનનો શોખ – ઓઝા બાબુભાઈ
૧૯૩૮ શ્રીમંત કે શેતાન – ઓઝા બાબુભાઈ
૧૯૩૮ રાજાની રાણી – દલાલ રમણિકલાલ
૧૯૩૮ વૈશાલિની વનિતા – દીવાનજી પ્રહ્‌લાદ
૧૯૩૮ અંજની – દેસાઈ રમણલાલ
૧૯૩૮ રણસંગ્રામ – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૩૮ શોભારામની સરદારી – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૩૮ રાજાધિરાજ – ત્રિવેદી ચીમનલાલ એમ.
૧૯૩૮ * વડીલોના વાંકે – દ્વિવેદી પ્રભુલાલ
૧૯૩૯ મણિપદ્મ – ઘડિયાળી કર્નલ દીનશાહ
૧૯૩૯ ઇંદિરા યાને હિંદદેવી – પંડ્યા કરુણાશંકર
૧૯૪૦ કાળચક્ર – અમીન ગોવિંદભાઈ
૧૯૪૦ ગુર્જરેશ્વર વીર વનરાજ – ચાંલૈયા શિવલાલ
૧૯૪૦ સ્ત્રીગીતા અથવા વિજળી ગામડીયણ – ઠાકુર રામચંદ્ર
૧૯૪૦ દુર્ગારામ મહેતાજી અને બીજાં નાટકો – તન્ના રતિલાલ
૧૯૪૦ એક જ કબરમાં – પંડ્યા જમિયતરામ
૧૯૪૦ કમંડલુ – પંડ્યા મૂળશંકર
૧૯૪૦ વહેમી (બી. આ.) – પાઠકજી વ્યોમેશચંદ્ર
૧૯૪૦ નિર્દોષ – પેમાસ્તર ઝીણી
૧૯૪૦ રાખનાં રમકડાં – વોરા ભાસ્કર
૧૯૪૦ આસપાસ તું હું અને ખોદા – પેમાસ્તર ઝીણી
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ વેણુનાદ – અમીન ગોવિંદભાઈ
૧૯૪૧ ગ્રામસેવા – દેસાઈ રમણલાલ
૧૯૪૧ ઈશ્વરનું ખૂન – પટેલ ઈશ્વરભાઈ
૧૯૪૧ ચાર કૉલેજિયનો – પંડ્યા નયનસુખલાલ
૧૯૪૧ ઘોંટાલામાં ગોસ – વાડિયા જહાંગીર
૧૯૪૧ બેવફા બૈરૂ ઊર્ફે દગા કીસીકા સગા નહિ – વાડિયા જહાંગીર
૧૯૪૨ શું કહ્યું – ગોગટે વિનાયક
૧૯૪૨ લગ્નની બેડી – ઝવેરી બિપિનચંદ્ર
૧૯૪૨ સંસારના રંગ – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’
૧૯૪૨ ઘરકૂકડી – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’
૧૯૪૨ સરી જતું સૂરત – મહેતા ધનસુખલાલ૧૩ ૧૩. ધનસુખલાલ અને જ્યોતીન્દ્ર દવેની નવલકથા ‘અમે બધાં’ પરથી
૧૯૪૩ નવી રોશની – ઉદેશી ચાંપશી
૧૯૪૩ જગત્પ્રેરણા – કવિ ન્હાનાલાલ
૧૯૪૩ રઝિયા સુલ્તાન – ઠાકર જશવંત
૧૯૪૩ આહુતિ – પટેલ ભાઈલાલભાઈ હાથીભાઈ
૧૯૪૩ સીતા – મહેતા ચંદ્રવદન
૧૯૪૩ અંતિમ આંસુ – મેકવાન સોલોમન
૧૯૪૩ વરઘોડો – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૪૩ રાજનંદિની – શેઠ કેશવ હ.
૧૯૪૩ * સંતાનોને વાંકે ? – દ્વિવેદી પ્રભુલાલ
૧૯૪૪ ગંગા પર એક રાત – ઠાકર જશવંત
૧૯૪૪ ધરાગુર્જરી – મહેતા ચંદ્રવદન
૧૯૪૪ જીવન નાટક – મોલિયા બળદેવ પ્રહલાદ
૧૯૪૬ છીએ તે જ ઠીક – મુનશી કનૈયાલાલ
૧૯૪૬ શિખરિણી – મહેતા ચંદ્રવદન
૧૯૪૬ અર્વાચીના – મહેતા ધનસુખલાલ (+ વ્યાસ અવિનાશ)
૧૯૪૬ પિયો ગોરી – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૪૬ રૂપાં – શુક્લ બચુભાઈ
૧૯૪૬ અલ્લાબેલી – આચાર્ય ગુણવંતરાય
૧૯૪૬ * ગાડાનો બેલ – દ્વિવેદી પ્રભુલાલ
૧૯૪૭ હૃદયપલટો – અમીન ગોવિંદભાઈ
૧૯૪૭ દાનેશ્વરી રાજકુમાર લલિતાંગ – એમ. એમ. વી.
૧૯૪૭ ગીત હોરી અને બીજાં નાટકો – ગાંધી સુરેશ
૧૯૪૭ તાંડવનૃત્ય – પટેલ આપાભાઈ
૧૯૪૭ પાંજરાપોળ – મહેતા ચંદ્રવદન
૧૯૪૭ કુંવારા જ સારા? – શુક્લ દામુભાઈ
૧૯૪૭ કોમ આવાઝ – શ્રોફ શાવકશા દાદાભાઈ
૧૯૪૭ * શંભુમેળો – દ્વિવેદી પ્રભુલાલ
૧૯૪૮ ધૂમ્રસેર – મહેતા ધનસુખલાલ (+ બ્રોકર ગુલાબદાસ)
૧૯૪૮ કાનન કલ્લોલ – પટેલ આપાભાઈ
૧૯૪૯ અવતરણ – દલાલ જયંતી
૧૯૪૯ રુક્ષ્મણીન્યાય – બારોટ બબાભાઈ
૧૯૪૯ હું અને મારી વહુ – મડિયા ચુનીલાલ
૧૯૪૯ છેલ્લી ઘડીએ – મહેતા ધનસુખલાલ
૧૯૪૯ વાહ રે મેં વાહ! – મુનશી કનૈયાલાલ
૧૯૪૯ ભારતના લાલ – વક્તા પ્રવીણ
૧૯૪૯ ઓગણીસસો બેંતાળીસ – પંચોળી રશ્મિ
૧૯૪૯ જોગમાયા અને શિલાલેખ – આચાર્ય ગુણવંતરાય
૧૯૫૦ સમયનાં વહેણ – ડોસા પ્રાગજી
૧૯૫૦ જ્યોતિ – દવે જયંતીલાલ તુલસીરામ
૧૯૫૦ પારકી જણી – પાઠક નંદકુમાર
૧૯૫૦ વિમલજ્યોતિ – બ્રહ્મભટ્ટ જીવણલાલ
૧૯૫૦ ચતુર્મુખ – વ્યાસ ભવાનીશંકર
૧૯૫૦ આસપાસ મૂળુ માણેક – દોશી ઉત્તમચંદ
૧૯૫૦ આસપાસ વેવિશાળ (નું રૂપાંતર) – તુરિયા અબ્દુલ સુલેમાન
૧૯૫૦ આસપાસ જોગીદાસ ખુમાણ – દોશી ઉત્તમચંદ
૧૯૫૦ આસપાસ વાલો નામેરી – દોશી ઉત્તમચંદ
૧૯૫૦ આસપાસ કાદુ મકરાણી – દોશી ઉત્તમચંદ
૧૯૫૦ આસપાસ મોર સંધવાણી – દોશી ઉત્તમચંદ
૧૯૫૦ આસપાસ ભા કુંભાજી – દોશી ઉત્તમચંદ
૧૯૫૦ આસપાસ ગુજરાતનો નાથ – દોશી ઉત્તમચંદ
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ અંતિમ ત્યાગ – ઓઝા વીરમતી
૧૯૫૧ કોઈને કહેશો નહિ – ગાંધી રંભાબેન
૧૯૫૧ હું ઊભો છું – ઝવેરી બિપિનચંદ્ર
૧૯૫૧ કલ્યાણી – ઠાકર જશવંત
૧૯૫૧ વિદ્યાવારિધિ – દ્વિવેદી પ્રભુલાલ
૧૯૫૧ રાધામોહન – પાઠક રવિશંકર
૧૯૫૧ મેના પોપટ અથવા હાથીઘોડા – મહેતા ચંદ્રવદન
૧૯૫૧ અનામી – શેઠ રજનીકાંત
૧૯૫૧ મંબોજંબો – મહેતા યશોધર
૧૯૫૧આસપાસ પ્રાયશ્ચિત – ગાંધી રંભાબેન
૧૯૫૧આસપાસ મંથન – ગાંધી રંભાબેન
૧૯૫૨ અજિત અને અજિતા – કવિ ન્હાનાલાલ
૧૯૫૨ શ્રીહર્ષદેવ – કવિ ન્હાનાલાલ
૧૯૫૨ પ્રણયના રંગ – ગાંધી રંભાબેન
૧૯૫૨ ઘરનો દીવો – ડોસા પ્રાગજી
૧૯૫૨ સર્વોદય – દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ
૧૯૫૨ માનવીનું મૂલ – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૫૨ યુદ્ધચક્ર – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૫૨ અશોકચક્ર – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૫૨ લહેરી ડોસાજી – મહેતા ધનસુખલાલ
૧૯૫૨ રાખનાં રમકડાં – વ્યાસ અવિનાશ
૧૯૫૨ ગીતગોવિંદના ગાયક – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૫૨ ઘેલો બબલ – મહેતા યશોધર
૧૯૫૩ હુતાશની – જાની રમેશ
૧૯૫૩ સમાજશત્રુ – દેસાઈ કુલીનચંદ્ર
૧૯૫૩ વાદવિવાદ – દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ
૧૯૫૩ ભક્તકવિ દયારામ (સંગીત રૂપક) – પુરોહિત લાભશંકર
૧૯૫૩ શરાબી – મહિડા રત્નસિંહ
૧૯૫૩ રંગભંડાર – મહેતા ચંદ્રવદન
૧૯૫૩ બે ભાઈ – દવે મકરંદ
૧૯૫૩ ધર્મવર્ધન – વોરા ખીમચંદ
૧૯૫૪ અમરવેલ – કવિ ન્હાનાલાલ
૧૯૫૪ અક્કલના દુશ્મન – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૫૪ ભોળાશેઠનું ભૂદાન – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૫૫ વિરાટ જાગે છે – ઠાકર જશવંત
૧૯૫૫ ચકમક – ગાંધી રંભાબેન
૧૯૫૫ અંધારાં ઉલેચો – જોશી શિવકુમાર
૧૯૫૫ મંગલમંદિર – ડોસા પ્રાગજી
૧૯૫૫ રંગભવન – નાયક હરીશ
૧૯૫૫ પહેલું ઈનામ – પટેલ ધીરુબેન
૧૯૫૫ ભૂદાન – પરમાર જયમલ્લ
૧૯૫૫ સમાધાન – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’
૧૯૫૫ સોના વાટકડી – મહેતા ચંદ્રવદન
૧૯૫૫ માઝમરાત – મહેતા ચંદ્રવદન
૧૯૫૫ મદીરા (મિડિયા) – મહેતા ચંદ્રવદન
૧૯૫૫ એ આવજો – વૈદ્ય બાબુભાઈ ‘બિપિન વૈદ્ય’
૧૯૫૫ બરબાદીના પંથે – વ્યાસ ગોવિંદરામ
૧૯૫૫ હરિરથ ચાલે [‘હરિદાસ’ ઉપનામથી] – શુ્‌ક્લ બચુભાઈ
૧૯૫૫ સુમંગલા – જોશી શિવકુમાર
૧૯૫૫ અજબકુમારી – મૂલાણી મૂળશંકર [ ભજવાયું પ્રથમ ૧૮૯૯]
૧૯૫૫ બ્રહ્મચારી – આચાર્ય અનંત
૧૯૫૫ નૃસિંહાવતાર – દ્વિવેદી મણિલાલ ન. [લખાયું ૧૮૯૬ આસપાસ, ભજવાયું પ્રથમ ૧૮૯૯.]
૧૯૫૫ જીવનનો જય – ઠાકર જસવંત
૧૯૫૫* છેડે આવ્યું છીંડું – ઠાકર જશવંત
૧૯૫૫* ભગતની સમાધિ – ઠાકર જશવંત [ * ભજવણી કે પ્રકાશનવર્ષ તે અનિશ્ચિત]
૧૯૫૬ અંગારભસ્મ – જોશી શિવકુમાર
૧૯૫૬ છોરું કછોરું – ડોસા પ્રાગજી
૧૯૫૬ શેણી વિજાણંદ[ગીતનાટિકા] – દવે મકરંદ
૧૯૫૬ અમરજ્યોત – દામાણી હરજી લવજી ‘શયદા’
૧૯૫૬ સામે પાર – દ્વિવેદી પ્રભુલાલ
૧૯૫૬ પંખીનો માળો – પટેલ ધીરુબેન (+ અન્ય)
૧૯૫૬ ભાડે આપવાનું છે – પાઠક નંદકુમાર
૧૯૫૬ ઠોકર અને સંગ્રામ – મહિડા રત્નસિંહ
૧૯૫૬ વાવાઝોડું – મહેતા ધનસુખલાલ (+ બચુભાઈ શુકલ)
૧૯૫૬ પ્રેરણા – વૈદ્ય બાબુભાઈ ‘બિપિન વૈદ્ય’
૧૯૫૬ ધરતીનાં છોરું – વ્યાસ ગોવિંદરામ
૧૯૫૬ તૂફાન શમ્યું – માંકડ કિશોરકાન્ત
૧૯૫૭ પ્રેમસગાઈ – આચાર્ય મધુસૂદન
૧૯૫૭ પરણું તો તને જ – ગાંધી રંભાબેન
૧૯૫૭ સાંધ્યદીપિકા – જોશી શિવકુમાર
૧૯૫૭ દૂર્વાંકુર – જોશી શિવકુમાર
૧૯૫૭ માર રાજ – આચાર્ય ગુણવંતરાય
૧૯૫૭ વૈભવનાં વિષ – ટાંક વજુભાઈ
૧૯૫૭ વિપ્લવ અંગારા – ઠાકર કમલેશ
૧૯૫૭ સહકારના દીવા – ડોસા પ્રાગજી
૧૯૫૭ રોકડિયો ખેડૂત – દવે જુગતરામ
૧૯૫૭ શર્વિલક – પરીખ રસિકલાલ
૧૯૫૭ શૂન્યમેષ – મડિયા ચુનીલાલ
૧૯૫૭ હોહોલિકા – મહેતા ચંદ્રવદન
૧૯૫૭ પંખીનો માળો – મહેતા ધનસુખલાલ (+ ધીરુબહેન પટેલ)
૧૯૫૭ અંતે તો તમારી જ – રાંદેરિયા મધુકર
૧૯૫૭ અંધારાં અજવાળાં – શેઠ રજનીકાન્ત
૧૯૫૭ મોટા ઘરનો જમાઈ – સાંગાણી દામુભાઈ
૧૯૫૭ સહકારમાં સહકાર – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૫૭ અખોવન – આચાર્ય ગુણવંતરાય
૧૯૫૭ દીવો લઈને – મોલિયા બળદેવ
૧૯૫૮ તમે નહીં માનો – અમીન ગોવિંદભાઈ
૧૯૫૮ રૂપાનું ઘર – કામદાર શાંતિલાલ
૧૯૫૮ ડોલરિયો દેશ – ગાંધી સુરેશ
૧૯૫૮ મનના મેલ – દેસાઈ હકૂમતરાય
૧૯૫૮ જીવનનાટક – પટેલ અજિત
૧૯૫૮ કાયાપલટ – પંડ્યા રમણભાઈ
૧૯૫૮ રંજના – પાઠક પ્રાણજીવન
૧૯૫૮ ગરીબની ઝૂંપડી – મહેતા ધનસુખલાલ
૧૯૫૮ અનન્તને આરે – રાંદેરિયા મધુકર
૧૯૫૮ મંદિરનો શિલ્પી – વોરા કુલીન
૧૯૫૮ દેવનર્તકી – શાહ ચુનીલાલ વર્ધમાન
૧૯૫૯ ઘટા ઘીરી ઘીરી આઈ – જોશી શિવકુમાર
૧૯૫૯ ઈસુજીવનદર્શન – દેસાઈ ફ્રેની (+ અન્ય)
૧૯૫૯ અક્કલની ખાણ – પટેલ ઈશ્વરભાઈ
૧૯૫૯ મનનો માનેલો – પટેલ ધીરુબેન
૧૯૫૯ પહેલી પ્યાલી – પંડ્યા કૈલાસભાઈ
૧૯૫૯ રૂપા અને બીજાં ત્રણ – શુક્લ દામુભાઈ
૧૯૫૯ મધુરાં મિલન – શેઠ રજનીકાન્ત
૧૯૫૯ મનનો માનેલો – પટેલ ધીરુબહેન
૧૯૫૯ સમય બોલે છે – શાહ ચંદુલાલ મ.
૧૯૬૦ મંગલમૂર્તિ – આચાર્ય અનંત
૧૯૬૦ ક્રાંતિની જ્યોત – કંસારા ઠાકરશી
૧૯૬૦ જૂઠી પ્રીત સગપણ સાચું – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’
૧૯૬૦ એકને ટકોરે – જોશી શિવકુમાર
૧૯૬૦ કૌમાર અસંભવમ્‌ – દેસાઈ હકૂમતરાય ૧૭ (૧૭. રવીન્દ્રનાથની નવલકથા ‘ચિરકુમારસભા’નું રૂપાંતર)
૧૯૬૦ દિન પલટ્યો પલટી ઘડી – પટેલ છોટુભાઈ
૧૯૬૦ કલ્યાણરાજ – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’
૧૯૬૦ કપૂરનો દીવો – મહેતા ચંદ્રવદન
૧૯૬૦ પરમ માહેશ્વર – મહેતા ચંદ્રવદન
૧૯૬૦ સતી – મહેતા ચંદ્રવદન
૧૯૬૦ શું હતા, શું થઈ ગયા? – સાંગાણી દામુભાઈ
૧૯૬૦ અમરકુમાર અને મયણસુંદરી – સોલંકી નારાયણદાસ
૧૯૬૦ ઓ મહાત્માજી – ગાંધી ચંપકલાલ ‘સુહાસી’
૧૯૬૦ સુનંદા – શાહ નટવરલાલ ભાણજી
૧૯૬૦ સૌ સરખા છે – શાહ ચંદુલાલ મ.
૧૯૬૦* સાબદા થાઓ – ઠાકર જશવંત
૧૯૬૦* માટીમાંથી સોનું – ઠાકર જશવંત
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ પ્રેક્ષકો માફ કરે – ગાંધી રંભાબેન
૧૯૬૧ સુવર્ણરેખા – જોશી શિવકુમાર
૧૯૬૧ ઝાંઝવાનાં જળ – ટાંક વજુભાઈ
૧૯૬૧ મા ભોમની રક્ષા કાજે – પટેલ અંબુભાઈ
૧૯૬૧ નેતા અભિનેતા – પટેલ જયંતીલાલ ‘રંગલો’
૧૯૬૧ વિનાશને પંથે – પટેલ ધીરુબેન
૧૯૬૧ રાખની હૂંફ અને કાળચક્ર – પંડ્યા પરમસુખ
૧૯૬૧ દીવો મારા દેશનો – વસાવડા ઈન્દ્ર
૧૯૬૧ દયારામ – વ્યાસ વિષ્ણુકુમાર
૧૯૬૧ શેણી વિજાણંદ – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ
૧૯૬૧ રા’કવાટ – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ
૧૯૬૧ વિનાશને પંથે – પટેલ ધીરુબહેન
૧૯૬૧ સુખની શોધમાં – વ્યાસ ગોવિંદરામ
૧૯૬૨ શતરંજ – જોશી શિવકુમાર
૧૯૬૨ મનની માયા – ડોસા પ્રાગજી
૧૯૬૨ જેવી છું તેવી – ડોસા પ્રાગજી
૧૯૬૨ ધમલો માળી [રેડિયો સંકલન] – દલાલ જયંતી
૧૯૬૨ જીવન કર્તવ્ય છે – પરીખ મગનલાલ
૧૯૬૨ ગૌતમી – પંડ્યા પરમસુખ
૧૯૬૨ રામલો રોબિનહૂડ – મડિયા ચુનીલાલ
૧૯૬૨ આવ્યા એવા ગયા – સાંગાણી દામુભાઈ
૧૯૬૨ ગંગોત્રી – ફડિયા પદ્માબહેન
૧૯૬૨ પૃથિવીવલ્લભ – રાંદેરિયા મધુકર [મુનશીની નવલકથાનું નાટ્યરૂપાંતર]
૧૯૬૨ સમજફેર – વ્યાસ ગોવિંદરામ
૧૯૬૨ રાજલ – વાણિયા રામજી
૧૯૬૨ સ્વપ્ન-શિલ્પ – વાણિયા રામજી
૧૯૬૨ * વિદ્યાના વારસ – દ્વિવેદી પ્રભુલાલ
૧૯૬૩ પત્તાંની જોડ – જોશી પ્રબોધ ન.
૧૯૬૩ કદમ મિલાકે ચલો – જોશી પ્રબોધ ન.
૧૯૬૩ નેફા મોરચે – નાયક નાનુભાઈ મ.
૧૯૬૩ ઢોલિયા સાગસીસમના – પટેલ પન્નાલાલ
૧૯૬૩ તાવાંગ મોરચે યાને ભારતે કુરુક્ષેત્ર – પટેલ રમણ
૧૯૬૩ માઈ – પંડ્યા કૈલાસભાઈ
૧૯૬૩ ચીની જાદુગરનો વેશ – પંડ્યા કૈલાસભાઈ
૧૯૬૩ લાલલીલી – પંડ્યા કૈલાસભાઈ
૧૯૬૩ સાક્ષરોની સરસ્વતી – મહેતા હીરાલાલ દશરથલાલ
૧૯૬૪ કંઠારનાં છોરુ – ટાંક વજુભાઈ
૧૯૬૪ એક અંધારી રાત – ડોસા પ્રાગજી
૧૯૬૪ આ ધૂળ આ માટી – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૬૪ જગતગુરુ શંકરાચાર્ય [મ.] – દ્વિવેદી પ્રભુલાલ
૧૯૬૪ એક અજબગજબનું બુલબુલ – પરીખ લીનાબહેન
૧૯૬૪ માસીનાં મ્હોરાં – પંડ્યા પરમસુખ
૧૯૬૪ મનનાં ભૂત – બ્રોકર ગુલાબદાસ
૧૯૬૪ નવું આકાશ નવી ધરતી – મહેતા તારક
૧૯૬૪ સંભવામિ યુગે યુગે – વોરા ભાસ્કર
૧૯૬૪ રા’માંડલિક – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ
૧૯૬૪ સાક્ષર મહાશય – શાહ ચુનીલાલ વર્ધમાન
૧૯૬૪ ગામ જાગે તો! – વ્યાસ ગોવિંદરામ
૧૯૬૪ ‘નવીન’ ડાહ્યાભાઈ ધોળશાજીનાં નાટકો મણકો : ૧ [૪ નાટકો] : (સંપા.) દલાલ જયંતિ
૧૯૬૪ આસપાસ અછૂત કોણ? – વ્યાસ ગોવિંદરામ
૧૯૬૫ રાજાને ગમી તે રાણી – ગાંધી રંભાબેન
૧૯૬૫ કૃત્તિવાસ – જોશી શિવકુમાર
૧૯૬૫ આંધળીકરુણા – દેસાઈ હકૂમતરાય ( રવીન્દ્રનાથકૃત દૃષ્ટિપથ) [રવીન્દ્રનાથની વાર્તાકૃતિનું નાટ્યરૂપાંતર]
૧૯૬૫ મીરાં હરિદર્શન કી પ્યાસી – પંડ્યા પરમસુખ
૧૯૬૫ પરભવની પ્રીત – ભટ્ટ પરમાનંદ ‘કવિ ત્રાપજકર’
૧૯૬૫ કોથળામાંથી બિલાડું – મહેતા તારક
૧૯૬૫ દુનિયાને ઊંધાં ચશ્મા – મહેતા તારક
૧૯૬૫ સોનબાઈની ચુંદડી – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ
૧૯૬૫ રંગ ઉપવન – નાયક હરીશ
૧૯૬૬ ઈશ્વર અલ્લાહ તેરે નામ – ગોસ્વામી નારાયણભાઈ
૧૯૬૬ સાપઉતારા – જોશી શિવકુમાર
૧૯૬૬ એક ઉંદર અને જદુનાથ – ઠાકર લાભશંકર (+ શાહ સુભાષ)
૧૯૬૬ પૂનમની રાત – ડોસા પ્રાગજી
૧૯૬૬ અમ્મા – પંડ્યા કૈલાસભાઈ
૧૯૬૬ શકુંતલા અથવા કન્યાવિદાય – મહેતા ચંદ્રવદન [સળંગ પદ્યમાં, આધાર ‘શાકુન્તલ’]
૧૯૬૬ વરુ જોડે એક રાત – સુરતી આબિદ
૧૯૬૬ તું અલ્યા કોણ? – રાંદેરિયા મધુકર
૧૯૬૬ એક ને બે એક – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’
૧૯૬૬ ‘નવીન’ ડાહ્યાભાઈ ધોળશાજીનાં નાટકો મણકો : ૨ [૭ નાટકો] : (સંપા.) દલાલ જયંતિ
૧૯૬૭ સંધિકાળ – જોશી શિવકુમાર
૧૯૬૭ પરિત્રાણ – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૬૭ પ્રેમસગાઈ – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’
૧૯૬૭ મુદિતા બાલારામ – નાયક નાનુભાઈ મ.
૧૯૬૭ વિશ્વધર્મ [મ.] – શાહ ફૂલચંદ ઝવેરી
૧૯૬૮ આંબે આવ્યો મોર – જોશી પ્રબોધ ન.
૧૯૬૮ બીજો રસ્તો નથી – જોશી પ્રબોધ ન.
૧૯૬૮ કોઈ એક ફૂલનું નામ બોલો તો – ઠાકર મધુસૂદન, ‘મધુરાય’
૧૯૬૮ છાયા પડછાયા – પટેલ અજિત
૧૯૬૮ લાડી, વાડી ને ગાડી – પટેલ જયંતીરામ
૧૯૬૮ કંકણ – પટેલ પન્નાલાલ
૧૯૬૮ સૌને સમજાશે – ભોજક ચીમનલાલ
૧૯૬૮ તાઈકો – દવે મકરંદ
૧૯૬૮ અંતે ઘરભણી – શુક્લ દુર્ગેશ
૧૯૬૯ જાડેજા વીર ખેંગાર – કારાણી દુલેરાય
૧૯૬૯ દેપાળદે (ગીતનાટક) – ગઢવી પિંગળશી
૧૯૬૯ બીજલ – જોશી શિવકુમાર
૧૯૬૯ વિશ્વવિભૂતિ – દવે જયંતીલાલ તુલસીરામ
૧૯૬૯ યુગે યુગે – દવે હરીન્દ્ર
૧૯૬૯ પાપી – પટેલ અજિત
૧૯૬૯ મંગલ ઘડી – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’
૧૯૬૯ બહારનાં પોલાણ – શાહ સુભાષ
૧૯૭૦ ધૂંધળીમલ (ગીતનાટક) – ગઢવી પિંગળશી
૧૯૭૦ અશોકવન – ચૌધરી રઘુવીર
૧૯૭૦ ઝૂલતા મિનારા – ચૌધરી રઘુવીર
૧૯૭૦ અજરામર – જોશી શિવકુમાર
૧૯૭૦ ભીષ્મ – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ
૧૯૭૦ બહેનબા – પંડ્યા પરમસુખ
૧૯૭૦* આપણે ક્લબમાં મળ્યાં હતાં – ઠાકર મધુસૂદન, ‘મધુરાય’
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ જગડૂદાતાર – કારાણી દુલેરાય
૧૯૭૧ કહત કબીરા – જોશી શિવકુમાર
૧૯૭૧ તખતો બોલે છે – પટેલ અજિત
૧૯૭૧ અલ્લડ છોકરી – પટેલ પન્નાલાલ
૧૯૭૧ જાગે અંતર રામ – પંડ્યા પરમસુખ
૧૯૭૧ અખંડિત સ્થાન – પંડ્યા પરમસુખ
૧૯૭૧ જય જવાન – ભટ્ટ પરમાનંદ ‘કવિ ત્રાપજકર’
૧૯૭૧ અમૃત કે ઝેર – ભોજક ચીમનલાલ
૧૯૭૧ સુરદાસ – મહેતા વનલતા
૧૯૭૧ દેલવાડાનાં દેરાં અને સાચા દેવ કોણ? – રાવલ ઉપેન્દ્ર
૧૯૭૧ તિરાડ – શાહ શ્રીકાન્ત
૧૯૭૨ જીવનઝલક (ગીતનાટક) – ગઢવી પિંગળશી
૧૯૭૨ કો જલે કો બુઝાય – જોશી પ્રબોધ ન.
૧૯૭૨ નગરનંદિની – ટાંક વજુભાઈ
૧૯૭૨ અંબા – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ
૧૯૭૨ અબોલા રાણી – મહેતા ચંદ્રવદન
૧૯૭૨ જલદી કર જુલિયટ – સુરતી આબિદ
૧૯૭૨ શ્રી લકુલીશ સ્મરણયાત્રા [નૃત્યનાટક] – ઠાકોર પિનાકિન
૧૯૭૩ પૂજારિણી – નટુ ઉમતિયા
૧૯૭૩ કચ્છડા તારા સંત ભક્ત ને ઢોલી – જોશી લક્ષ્મીશંકર
૧૯૭૩ કાકા સાગરિકા – જોશી શિવકુમાર
૧૯૭૩ ત્રિપર્ણ – જોશી શિવકુમાર
૧૯૭૩ રાધાનું રુસણું – ત્રિવેદી રસિક
૧૯૭૩ બાંધી મુઠ્ઠી રાખની – પંડ્યા પરમસુખ
૧૯૭૩ ? બાણશય્યા – જોશી શિવકુમાર
૧૯૭૩ ? નકુલા – જોશી શિવકુમાર
૧૯૭૩ ? લક્ષ્મણરેખા – જોશી શિવકુમાર
૧૯૭૩ ? નીલ આકાશ – જોશી શિવકુમાર
૧૯૭૩ ? લીલી ધરા – જોશી શિવકુમાર
૧૯૭૪ લીલા – ત્રિપાઠી બકુલ
૧૯૭૪ રાજકીય પ્રહસનો – દલાલ રમણિકલાલ
૧૯૭૪ જિંદગીની વેઠ બા – પંડ્યા પરમસુખ
૧૯૭૪ ફીણના તરાપા – પટેલ મણિભાઈ
૧૯૭૪ દૈત્યનો બગીચો – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’
૧૯૭૪ નેગેટિવ – શાહ શ્રીકાન્ત
૧૯૭૫ બીકણ બીલ્લી – પંડ્યા પરમસુખ
૧૯૭૫ કાળો કામળો – બારાડી હસમુખ
૧૯૭૫ ભાદર તારાં વહેતાં પાણી – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ
૧૯૭૫ નેગેટીવ – શાહ શ્રીકાંત
૧૯૭૫ ગંદા હાથ રળિયામણા – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’
૧૯૭૫ કુમારની અગાશી – ઠાકર મધૂસૂદન ‘મધુ રાય’
૧૯૭૫ નવભારતના ભાગ્યવિધાતા સરદાર પટેલ – મહેતા ચંદ્રવદન
૧૯૭૬ દ્વિપર્ણ – જોશી શિવકુમાર
૧૯૭૬ ગુરુ – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ
૧૯૭૬ સભા – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ
૧૯૭૬ દેવના દીધેલ – પંડ્યા પરમસુખ
૧૯૭૬ એક હતો રાજા – મહેતા રસિકલાલ
૧૯૭૭ નવલું પ્રભાત – આચાર્ય અનંત
૧૯૭૭ કરિયાવર – આચાર્ય અનંત
૧૯૭૭ શ્રદ્ધા ફળી – આચાર્ય અનંત
૧૯૭૭ નવું ધાન – જોશી શિવકુમાર (વિજય ભટ્ટાચાર્ય)
૧૯૭૭ ભણે નરસૈંયો – પટેલ પન્નાલાલ
૧૯૭૭ મેનાગુર્જરી – પરીખ રસિકલાલ
૧૯૭૭ સીતા વનવાસ – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’
૧૯૭૭ રહસ્યાંગના – મહેતા રસિકલાલ
૧૯૭૭ ચંદ્રમૌલીશ્વર કુરવંજી – મેઢ અંજલિ
૧૯૭૭ ત્રિવેણી સંગમ – શર્મા શ્રીકાંત
૧૯૭૭ વાસંતી પૂર્ણિમા – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૭૮ અંતરાલ – ચૌહાણ લલિત
૧૯૭૮ સ્વર્ગભૂમિ – જોશી નટુભાઈ
૧૯૭૮ દેવદર્શન – પટેલ જોઈતાભાઈ ભ.
૧૯૭૮ હોળીનું નાળિયેર – પંડ્યા પરમસુખ
૧૯૭૮ સતી રાણકદેવી અને રા’ખીંગાર – સોમાણી ધીરેન્દ્ર
૧૯૭૮ રાજા ગોપીચંદ – સોમાણી ધીરેન્દ્ર
૧૯૭૮ ચંદ્રનો ડાઘ – શાહ વિભૂત
૧૯૭૯ બોલ્યું-ચાલ્યું માફ કરજો – કોઠારી અજય
૧૯૭૯ સિકંદર સાની – ચૌધરી રઘુવીર
૧૯૭૯ માનવતાની જ્યોત – પરમાર શિવાભાઈ
૧૯૭૯ ફક્ત એક જ પ્યાલી – પરમાર શિવાભાઈ
૧૯૭૯ એક ડાળનાં પંખી – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’
૧૯૭૯ વર્ષારાણી – ઠાકર હરીશભાઈ
૧૯૮૦ મને માફ કરો – ઉપાધ્યાય ગણપતભાઈ
૧૯૮૦ લૂ વરસે ચાંદનીમાં – ચૌહાણ લલિત
૧૯૮૦ દેહનો દુશ્મન – દવે જનક
૧૯૮૦ સુહાગ સિંદૂર – દવે જયંતીલાલ દેવશંકર
૧૯૮૦ માયાની મહાનતા – પરમાર શિવાભાઈ
૧૯૮૦ નાટક નાટક નાટક – વ્યાસ કીર્તિકુમાર
૧૯૮૦ જે કોઈ પ્રેમ અંશ અવતરે – વ્યાસ જયંત
૧૯૮૦ મને માફ કરો – ઉપાધ્યાય ગણપતભાઈ ‘ધૂની’
૧૯૮૦ અરમાન – સુવાર્તિક બેન્જામિન
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ સસરો વિફરી બેઠો – પનિયા જટુભાઈ
૧૯૮૧ સ્ટીલ ફ્રેઈમ – પુરોહિત વિનાયક
૧૯૮૧ કારમી રાતે – શેઠ રજનીકાન્ત
૧૯૮૧ અંતરાલ – ચૌહાણ લલિત
૧૯૮૧ હું એક દ્રૌપદી – ચૌહાણ લલિત
૧૯૮૧ નાટ્યોપવન – મોદી ચંપકભાઈ
૧૯૮૧ ઋતુજા – શુક્લ હસમુખ
૧૯૮૧ બિચારા જણનો વેશ – ઝવેરી ભદ્રકાન્ત
૧૯૮૨ સંઘર્ષ – અમીન ચીમનભાઈ
૧૯૮૨ કાચો કાચ પાકો માંજો – કોઠારી અજય
૧૯૮૨ મહામાનવ – ચૌહાણ લલિત
૧૯૮૨ અમર અમર મર – જોશી શિવકુમાર
૧૯૮૨ માશંકરની ઐસી તૈસી – જોશી શિવકુમાર
૧૯૮૨ આગની પેલે પાર સૂરજનો ઉઘાડ – દવે અવન્તિ
૧૯૮૨ સોનાની માળા – પરમાર વિનોદરાય
૧૯૮૨ સુમનલાલ ટી. દવે – શાહ સુભાષ
૧૯૮૨ ઈશ્વરે ઘર બદલ્યું – સાંગાણી દામુભાઈ
૧૯૮૨ લાલ લોહીનો સંબંધ – ઓઝા રજનીકાંત
૧૯૮૨ અભિનયનો અ – ઠક્કર જિતેન્દ્ર (+ અન્ય)
૧૯૮૨ સપ્તરંગી – મોદી ચંપકભાઈ
૧૯૮૨ રંગા દાદા – શાહ સુભાષ
૧૯૮૨ દૂરના દીવા – બારોટ સારંગ
૧૯૮૨ તેરી ભી ચૂપ.. – લાલા પ્રકાશ
૧૯૮૩ સોનાનો સૂરજ અને બીજા નાટકો – જોશી નટુભાઈ
૧૯૮૩ ચતુરંગ ભવાઈ – જોશી નટુભાઈ
૧૯૮૩ વિભાકરવિદ્યાલંકાર – પરમાર વિનોદરાય
૧૯૮૩ પ્રતિકૃતિ – ઓઝા રજનીકાંત
૧૯૮૩ જીવન એક નાટક – વૈદ્ય ભારતી
૧૯૮૩ અંતિમ અધ્યાય – પંચોળી મનુભાઈ ‘દર્શક’
૧૯૮૪ બારાડીનાં બે નાટકો [‘પછી રોબાજી બોલિયા’ અને ‘જશુમતી કંકુવતી’] – બારાડી હસમુખ
૧૯૮૪ દોઢ ડાહ્યાની ડાયરી – મહેતા તારક
૧૯૮૫ રોંગ નંબર – ગાંધી રંભાબેન
૧૯૮૫ પીળું ગુલાબ અને હું – ઠાકર લાભશંકર
૧૯૮૫ રંગભવાઈ – દવે જનક
૧૯૮૫ જનાર્દન જોસેફ – બારાડી હસમુખ
૧૯૮૫ જાલકા – મોદી ચિનુ
૧૯૮૫ ભામાએ ભીંસ્યો ભૂપ – સોલંકી શંકર
૧૯૮૫ અસ્તિત્વના અજંપા – ગુપ્તા મુકુટબિહારી
૧૯૮૫ નજીક – ચૌધરી રઘુવીર
૧૯૮૫ પાનખરનાં ગુલાબ – ચૌહાણ લલિત
૧૯૮૫ આંખે દીઠાં તેજ – વૈદ્ય મંગેશ
૧૯૮૫ ચંદ્ર પર ચડાઈ – શુકલ બંસીધર
૧૯૮૫ શાકુન્તલ – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’
૧૯૮૫ એકલું આકાશ – બારાડી હસમુખ
૧૯૮૬ ટીપે ટીપે શોણિત આપ્યાં – પરમાર કૃષ્ણચન્દ્ર
૧૯૮૬ અશ્વમેધ – મોદી ચિનુ
૧૯૮૬ આ છે કારાગાર – અડાલજા વર્ષા
૧૯૮૬ બુદ્ધિની ચોરી – શુકલ બંસીધર
૧૯૮૭ ગોબરનો વેશ – પંડ્યા કૈલાસભાઈ
૧૯૮૭ વિષમ સહવાસ – ચૌહાણ લલિત
૧૯૮૭ ગંગા – પટેલ ગોવિન્દભાઈ સુખાભાઈ
૧૯૮૮ અરુપનાં રુપ ઝાઝાં – જોષીપુરા બકુલ
૧૯૮૮ શાંતનુ – પટેલ ગોવિન્દભાઈ સુખાભાઈ
૧૯૮૮ ઘર એક મંદિર – લાલવાણી જેઠો
૧૯૮૮ બાઈબલ કોણે લખ્યું? – ચૌહાન જયાનંદ ઈસુદાસ
૧૯૮૯ બંદો અને બાંદી – પંડ્યા કૈલાસભાઈ
૧૯૮૯ તખ્તાને ત્રીજે ખૂણે – કવિ ભીખુભાઈ
૧૯૮૯ રાઈનો દર્પણરાય – બારાડી હસમુખ
૧૯૮૯ સમગ્ર નાટ્યકૃતિઓ : ૧-૪ – મહેતા ચંદ્રવદન (સંપા. દલાલ સુરેશ)
૧૯૯૦ પહેલી તારીખ – પટેલ રમેશચંદ્ર
૧૯૯૦ ભાત ભાતકે લોગ – બ્રહ્મભટ્ટ ધીરજલાલ
૧૯૯૦ તારક તરંગ – મહેતા તારક
૧૯૯૦ મનોરંજક એકાંકીઓ – માંકડ કિશોરકાન્ત
૧૯૯૦ પ્રપંચ – શાહ સુભાષ
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ ભજવો અને સમજો – પટેલ નટવરલાલ
૧૯૯૧ ત્રણ વૈશાખી પૂર્ણિમા – પટેલ રણજિતભાઈ ‘અનામી’
૧૯૯૧ આખું આયખું ફરીથી – બારાડી હસમુખ
૧૯૯૧ રિટર્ન ટિકિટ – મહેતા તારક
૧૯૯૧ વરુણ લોકમાં – શુકલ બંસીધર
૧૯૯૨ વાલ્મીકિ – પટેલ ગોવિન્દભાઈ સુખાભાઈ
૧૯૯૨ મોક ટ્રાયલ્સ – જોષીપુરા બકુલ
૧૯૯૨ માણસ કંપ – ત્રિવેદી જગદીશ
૧૯૯૨ મોજીલા મણિલાલ – ખખ્ખર ભૂપેન
૧૯૯૩ વરઘોડો – ઠક્કર જિતેન્દ્ર
૧૯૯૩ ઊંચો પર્વત ઊંડી ખીણ [મ.ન. દ્વિવેદી વિશે] – ઠાકર ધીરુભાઈ
૧૯૯૩ મનસુખલાલ મજીઠિયા – ઠાકર લાભશંકર
૧૯૯૩ નીલકંઠને ચડ્યું ઝેર – પાઠક શૈલેષ
૧૯૯૩ એક શામ બોસ કે નામ – મહેતા તારક
૧૯૯૩ ખલીફાનો વેશ યાની ઔરંગઝેબ – મોદી ચિનુ
૧૯૯૪ નર્મ મર્મ – ઉપાધ્યાય નલિન
૧૯૯૪ સફળ એકોક્તિઓ – ત્રિવેદી જગદીશ
૧૯૯૪ અંજનગઢનો અવનીશ – દોશી હસમુખ
૧૯૯૪ જસમા – પટેલ કેશુભાઈ
૧૯૯૪ તે છતાં – ઝવેરી ભદ્રકાન્ત
૧૯૯૫ સીધાં તીર – ઠાકર હરીશભાઈ
૧૯૯૫ મેરાંદે – નાયક ભરત
૧૯૯૫ નવલશા હીરજી – મોદી ચિનુ
૧૯૯૫ તરુણ ભારત – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’
૧૯૯૫ ગૃહારણ્ય – પંચોળી મનભાઈ ‘દર્શક’
૧૯૯૫ હું જ સિઝર ને હું બ્રુટ્‌સ છુું – બારાડી હસમુખ
૧૯૯૬ વસ્ત્રાવરણ – પંચોળી મનુભાઈ ‘દર્શક’
૧૯૯૬* લોકોત્તર – પંચોળી મનુભાઈ ‘દર્શક’
૧૯૯૭ ઊગ્યું એક લાગણીનું ફૂલ – આઝાદ પ્રદીપકુમાર ‘ઈશત્‌’
૧૯૯૭ પહાડનું બાળક મેઘાણી – યાજ્ઞિક ભરત
૧૯૯૮ નાટ્યાંજલિ – પટેલ જયેન્દ્ર શેખડીવાળા
૧૯૯૮ દાંડી તારા બજે ડંકા – રાવળ હસમુખ
૧૯૯૯ કેમ મકનજી ક્યાં ચાલ્યા? – મહેતા સિતાંશુ
૧૯૯૯ મૈત્રી – આઝાદ પ્રદીપકુમાર ‘ઈશત્‌’
૧૯૯૯ પારેવાનો ચિત્કાર – દેસાઈ લવકુમાર
૧૯૯૯ એક લાલની રાણી – નાગ્રેચા હરીશ
૧૯૯૯ ખગ્રાસ – મહેતા સિતાંશુ
૧૯૯૯ આ માણસ મદ્રાસી લાગે છે – મહેતા સિતાંશુ
૨૦૦૦ મહાત્મા પરલોકે – જોશી રજનીકાન્ત પ્ર.
૨૦૦૦ ટાઈમ બૉમ્બ – પુવાર ઈન્દ્રસિંહ ‘ઈન્દુ પુવાર’
૨૦૦૦ રાગ વૈરાગ – રામાનુજ માધવ
૨૦૦૦ પશુપતિ – વ્યાસ સતીશ
૨૦૦૦ સૂરજને પડછાયો હોય – પારેખ રમેશ