૪. એકાંકી
પ્રારંભિક એકાંકી-પુસ્તકો વિશે થોડીક વાત : |
૧૮૮૧-૧૮૯૦ | |
૧૮૯૦ | સુખલાજીનાં સંકટો – કાબરાજી બમનજી |
૧૮૯૦ આસપાસ | મતલબ બહેરો – બાલીવાળા ખુરશેદજી |
૧૮૯૧-૧૯૦૦ | |
૧૮૯૧ | ભૂલો પડેલો ભીમભાઈ – કાબરાજી બમનજી |
૧૮૯૨ | વહેમાયેલી જર અથવા ખોદ્યો ડુંગર ને મારયો ઉંદર – રાણીના નાનાભાઈ ‘હયરાની’ |
૧૮૯૩ | ગુસ્તાદ ઘામટ – બાલીવાળા ખુરશેદજી મહેરવાનજી |
૧૯૦૧-૧૯૧૦ | |
૧૯૦૩ | મતલબ બહેરો (૨જી આ.) – બાલીવાળા ખુરશેદજી મહેરવાનજી |
૧૯૦૯ | એ તો રંગે છે રંગ! – રાણીના નાનાભાઈ ‘હયરાની’ |
૧૯૧૧-૧૯૨૦ | |
૧૯૧૪ | મધરાતનો પરોણો – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૧૪ | ધસેલો ધાંખરો – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૧૫ | ટોપ્સી ટર્વી – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૧૭ | નિવૃત્તિ વિનોદ* – ત્રિવેદી અતિસુખશંકર ( આ પુસ્તકને લેખકે ‘સંવાદ-સંગ્રહ’ તરીકે ઓળખાવ્યું છે.) |
૧૯૧૮ | ઘેરનો ગવંડર – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૨૧-૧૯૩૦ | |
૧૯૨૧-૨૨ | સંવાદસંગ્રહ : ૧, ૨ – ઠાકોર હરિલાલ, શાહ ભાઈચંદ |
૧૯૨૧-૨૩ | સંવાદમાલા – મહેતા જીવનલાલ અમરશી |
૧૯૨૫ | મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો – ઉમરવાડિયા બટુભાઈ |
૧૯૨૬ | અંજામ અભણનો – મહેતા નૌતમકાંત |
૧૯૨૭ | માલાદેવી અને બીજાં નાટકો – ઉમરવાડિયા બટુભાઈ |
૧૯૨૭ | સંવાદસંચય – મહેતા ગોકુલદાસ |
૧૯૨૮ | ગરબડ ગોટો – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૩૦ | મદનમંદિર – પંડ્યા યશવંત |
૧૯૩૧-૧૯૪૦ | |
૧૯૩૧ | ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ – દવે જુગતરામ |
૧૯૩૧ | વડલો – શ્રીધરાણી કૃષ્ણલાલ |
૧૯૩૨ | ઉરતંત્ર અને નાટ્યકલા – વકીલ રમણલાલ |
૧૯૩૨ | નારાયણી – ગાંધી ઈન્દુલાલ |
૧૯૩૨ | અપંગ માનવતા– ગાંધી ઈન્દુલાલ |
૧૯૩૩ | એકલવ્ય અને બીજાં નાટકો – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’ |
૧૯૩૩ | અખો વરવહુ અને બીજાં નાટકો – મહેતા ચંદ્રવદન |
૧૯૩૪ | વંઠેલાં અને બીજી નાટિકાઓ – મેઘાણી ઝવેરચંદ |
૧૯૩૪ | ત્રણ નાટકો – વકીલ રમણલાલ |
૧૯૩૪ | વાતનું વતેસર – અમીન ગોવિંદભાઈ |
૧૯૩૫ | પલટાતાં તેજ– ગાંધી ઈન્દુલાલ |
૧૯૩૫ | નવયુગની નાટિકાઓ – કુમુદકાન્ત |
૧૯૩૬ | સાપના ભારા – જોશી ઉમાશંકર |
૧૯૩૬ | રસજીવન – પંડ્યા યશવંત |
૧૯૩૬ | નવાયુગની સ્ત્રી – કુમુદકાન્ત |
૧૯૩૭ | પ્રેમનું મોતી અને બીજાં નાટકો – મહેતા ચંદ્રવદન |
૧૯૩૭ | અંધકાર વચ્ચે – ગાંધી ઈન્દુલાલ |
૧૯૩૭ | ચિત્રા દેવી – ગાંધી ઈન્દુલાલ |
૧૯૩૭ | રેડિયમ– અમીન ગોવિંદભાઈ |
૧૯૩૮ | પરી અને રાજકુમાર – દેસાઈ રમણલાલ |
૧૯૩૯ | ઝબૂકિયાં – દલાલ જયંતી |
૧૯૪૦ | જવનિકા – દલાલ જયંતી |
૧૯૪૦ | કાળચક્ર– અમીન ગોવિંદભાઈ |
૧૯૪૧-૧૯૫૦ | |
૧૯૪૧ | અપ્સરા – ગાંધી ઈન્દુલાલ |
૧૯૪૧ | પથ્થરનાં પારેવાં – ગાંધી ઈન્દુલાલ |
૧૯૪૧ | વેણુનાદ– અમીન ગોવિંદભાઈ |
૧૯૪૨ | ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’ |
૧૯૪૨ | પૃથ્વીનાં આંસુ – શુક્લ દુર્ગેશ |
૧૯૪૩ | શરતના ઘોડા – પંડ્યા યશવંત |
૧૯૪૩ | દુર્ગારામ મહેતાજી અને બીજાં નાટકો – કુમુદકાન્ત |
૧૯૪૪ | ગોમતીચક્ર – ગાંધી ઈન્દુલાલ |
૧૯૪૭ | ઢાંકપિછોડી – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’ |
૧૯૪૭ | રણછોડલાલ અને બીજાં નાટકો – મહેતા યશોધર |
૧૯૪૭ | મેદીનાં પાન – વ્યાસ અવિનાશ |
૧૯૪૭ | હૃદયપલટો– અમીન ગોવિંદભાઈ |
૧૯૪૯ | ઉત્સવિકા – શુક્લ દુર્ગેશ |
૧૯૫૦ | પ્રવેશ બીજો – દલાલ જયંતી |
૧૯૫૦ | તપ અને રૂપ – દેસાઈ રમણલાલ |
૧૯૫૧-૧૯૬૦ | |
૧૯૫૧ | શહીદ – જોશી ઉમાશંકર |
૧૯૫૧ | સાત લીલા નાટકો – દૂરકાળ જયેન્દ્રરાય |
૧૯૫૧ | રંગદા – મડિયા ચુનીલાલ |
૧૯૫૧ | પ્રેમનું પરિણામ – મહેતા ધનસુખલાલ |
૧૯૫૧ | પાયલિયા ઝંકાર – મહેતા ધ્રુવકુમાર |
૧૯૫૨ | પિયરનો પડોશી – ચંદરવાકર પુષ્કર |
૧૯૫૨ | પાંખ વિનાનાં પારેવાં અને બીજાં નાટકો – જોશી શિવકુમાર |
૧૯૫૨ | પુષ્પોની સૃષ્ટિમાં – દેસાઈ રમણલાલ |
૧૯૫૨ | જમાઈરાજ – પટેલ પન્નાલાલ |
૧૯૫૨ | બૈજુ બાવરો – મહેતા ધ્રુવકુમાર |
૧૯૫૨ | મંગલઉષા – દવે હિંમતલાલ |
૧૯૫૩ | ત્રીજો પ્રવેશ – દલાલ જયંતી |
૧૯૫૩ | રંગભંડાર – મહેતા ચંદ્રવદન |
૧૯૫૪ | ઉશ્કેરાયેલો આત્મા – દેસાઈ રમણલાલ |
૧૯૫૫ | યજ્ઞ – ચંદરવાકર પુષ્કર |
૧૯૫૫ | મહીના ઓવારે – ચંદરવાકર પુષ્કર |
૧૯૫૫ | અનંત સાધના – જોશી શિવકુમાર |
૧૯૫૫ | સતનાં પારખાં – ટાંક વજુભાઈ |
૧૯૫૫ | ચરણરજ – ડોસા પ્રાગજી |
૧૯૫૫ | વિષવિમોચન – મડિયા ચુનીલાલ |
૧૯૫૫ | રસિયો વાલમ અને બીજાં નાટકો – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’ |
૧૯૫૫ | જ્વલંત અગ્નિ – બ્રોકર ગુલાબદાસ |
૧૯૫૬ | શકુંતલાનું ભૂત – પટવા ચિનુભાઈ |
૧૯૫૬ | ઉકરડાનાં ફૂલ – પરમાર જયમલ્લ |
૧૯૫૬ | ભદ્રની કોશા – પરીખ મગનલાલ |
૧૯૫૬ | રક્તતિલક – મડિયા ચુનીલાલ |
૧૯૫૬ | શાળોપયોગી નાટકો – વસાવડા ઈન્દ્ર |
૧૯૫૬ | ઉલ્લાસિકા – શુક્લ દુર્ગેશ |
૧૯૫૭ | વૌઠાનો મેળો – ગાંધી સુરેશ |
૧૯૫૭ | રંગલહરી – ગાંધી સુરેશ |
૧૯૫૭ | વકીલના અસીલ ને બીજાં નાટકો – જોશીપુરા બકુલ |
૧૯૫૭ | ચોથો પ્રવેશ – દલાલ જયંતી |
૧૯૫૭ | કવિદર્શન – દેસાઈ રમણલાલ |
૧૯૫૭ | રંગોત્સવ – મહેતા ધનસુખલાલ |
૧૯૫૮ | સહકારમાં – ચંદરવાકર પુષ્કર |
૧૯૫૮ | ગામ જાગે તો – દેસાઈ કુલીનચંદ્ર |
૧૯૫૮ | શુભસ્ય શીઘ્રમ્ – બૂચ હસિત |
૧૯૫૮ | રંગમાધુરી – મહેતા ધનસુખલાલ |
૧૯૫૮ | એકાંકી : ત્રણ નાટિકા – શુક્લ ભાનુભાઈ |
૧૯૫૮ | તમે નહીં માનો– અમીન ગોવિંદભાઈ |
૧૯૫૯ | સોનાની હાંસડી રૂપાની હાંસડી – જોશી શિવકુમાર |
૧૯૫૯ | બૈજુ બાવરા – દેસાઈ રમણલાલ |
૧૯૫૯ | વૈશાખી વાદળ – પાઠક નંદકુમાર |
૧૯૫૯ | કુલાંગાર અને બીજી કૃતિઓ * – પાઠક રામનારાયણ વિ. ( આ કૃતિઓમાં ‘ભગવદજ્જુકીયમ્’નો અનુવાદ પણ સમાવિષ્ટ છે.) |
૧૯૫૯ | રંગરંજન – મહેતા ધનસુખલાલ |
૧૯૫૯ | સમય બોલે છે – શાહ ચંદ્રકાન્ત મફતલાલ |
૧૯૫૯ | અભિશાપ અને બીજાં નાટકો – વોરા ખીમચંદ |
૧૯૬૦ | જયગુર્જરી – દેસાઈ ત્રિલોક |
૧૯૬૦ | નહીં નમશે નિશાન – દેસાઈ ત્રિલોક |
૧૯૬૦ | વિદેહી – દેસાઈ રમણલાલ |
૧૯૬૦ | પહેલું સુખ અને છેલ્લું – મહેતા ધનસુખલાલ |
૧૯૬૦ | સૌ સરખાં – શાહ ચંદ્રકાન્ત મફતલાલ |
૧૯૬૦ | ઉદયપ્રભાત – શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ |
૧૯૬૦ | તાજમહાલ – શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ |
૧૯૬૧-૧૯૭૦ | |
૧૯૬૧ | માફ કરજો, આ નાટક નહિ થાય – જોશી પ્રબોધ ન. |
૧૯૬૧ | નમણી નાગરવેલ – પટેલ ધીરુહેન |
૧૯૬૧ | ઝાંઝવાના જળ – વૈદ્ય જ્યોતિ (+ અન્ય) |
૧૯૬૨ | નીલાંચલ – જોશી શિવકુમાર |
૧૯૬૨ | યશવંત પંડ્યાનાં એકાંકીઓ – પંડ્યા યશવંત |
૧૯૬૨ | નાટ્યકુસુમો – પારેખ મધુસૂદન |
૧૯૬૨ | દ્વિદલ – મુનશી અવિનાશ |
૧૯૬૨ | અવાજ – શાહ હર્ષવદન |
૧૯૬૨ | કલંક ભૂંસી નાખો – સોમપુરા ચીમનલાલ ‘વિષ્ણુ શર્મા’ |
૧૯૬૩ | નેફા મોરચે – ટાંક વજુભાઈ |
૧૯૬૩ | જમાઈ આવ્યા – મહેતા ધનસુખલાલ |
૧૯૬૩ | અજેય ગૌરીશંકર અને બીજી ઐતિહ્યમૂલક નાટિકાઓ – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૬૩ | કૌલપરાજય અને અન્ય આઠ એકાંકી – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૬૪ | દુર્ગાબાઈ – દેસાઈ રસેન્દ્ર |
૧૯૬૫ | ધરતી પોકારે છે – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’ |
૧૯૬૫ | એક ને એક બે – વ્યાસ બાબુભાઈ |
૧૯૬૬ | નીરદ છાયા – જોશી શિવકુમાર |
૧૯૬૬ | કોયલનો રંગ – ઝવેરી મનસુખલાલ મો. ‘કાયમ’ |
૧૯૬૬ | રાગિણી [નૃત્યનાટિકા] – ઠાકોર પિનાકિન |
૧૯૬૬ | ધરતીનો છેડો ઘર – પટેલ અજિત |
૧૯૬૬ | રજનું ગજ – મહેતા ધનસુખલાલ |
૧૯૬૬ | શ્યામ રંગ સમીપે – શાહ રમણલાલ ચીમનલાલ |
૧૯૬૬ | સતનું ચાંદરણું – મહેતા જશવંત |
૧૯૬૭ | વંદનભારતી – ગાંધી સુરેશ |
૧૯૬૭ | શરસંધાન – દવે જયંતીલાલ છગનલાલ |
૧૯૬૭ | ડાયલનાં પંખી – મોદી ચિનુ |
૧૯૬૭ | મસ્ત હવા – રાવળ કનૈયાલાલ |
૧૯૬૭ | નટીશૂન્ય નાટકો – સાંગાણી દામુભાઈ |
૧૯૬૮ | શાપિત વરદાન – જોશી પ્રબોધ ન. |
૧૯૬૮ | સપ્તરંગ [મ.] – દ્વિવેદી પ્રભુલાલ |
૧૯૬૮ | પંચફૂલ – પટેલ અજિત |
૧૯૬૮ | પીછેહઠ – મહેતા ધનસુખલાલ |
૧૯૬૮ | કિલ્મોલ – વૈદ્ય કિરીટ |
૧૯૬૮ | મેઈકબીલીવ – શાહ સુભાષ |
૧૯૬૯ | સર્જકનાં સર્જન – જોશી પ્રબોધ ન. |
૧૯૬૯ | રમતાં રૂપ – ટાંક વજુભાઈ |
૧૯૬૯ | રૂપકિરણ – ટાંક વજુભાઈ |
૧૯૬૯ | કાલ કેવી ઊગશે – પટેલ અજિત |
૧૯૬૯ | અંદર અંદર – મહેતા ચંદ્રવદન |
૧૯૬૯ | બહારનાં પોલાણો – શાહ સુભાષ |
૧૯૭૦ | જ્યુથિકા – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૭૦ | ન – મન્સૂરી ગુલામ મહીયુદ્દીન |
૧૯૭૦ | હાથપગ બંધાયેલા છે – મન્સૂરી ફકીરમહમ્મદ ‘આદિલ મન્સૂરી’ |
૧૯૭૦ | લાલ, પીળો ને વાદળી – શાહ વિભૂત |
૧૯૭૦ | નવા પ્રયોગો – વ્યાસ નિર્વાણ |
૧૯૭૦ | પ્રેમનો તંત [ગાંધીજીવન] – મહેતા ચંદ્રવદન |
૧૯૭૦* | ચહેરા વગરનો માણસ – શાહ દેવેન (+ અન્ય) |
૧૯૭૧-૧૯૮૦ | |
૧૯૭૧ | નીરવ ચાંદનીનું ઘૂવડ – અલવી વારિસહુસેન |
૧૯૭૧ | રૂમનો ટી.બી. પેશન્ટ – શાહ રમેશ |
૧૯૭૧ | તિરાડ અને બીજાં એકાંકીઓ – શાહ શ્રીકાંત |
૧૯૭૨ | વીમો ઊતરી ગયો – દેસાઈ નિરંજના |
૧૯૭૨ | એક મૂરખને એક પંડિત – પટેલ મહેશ |
૧૯૭૨ | ચોપગું – શાહ રમેશ |
૧૯૭૩ | ડિમલાઈટ – ચૌધરી રઘુવીર |
૧૯૭૩ | કંઈક – જોશી ગુણવંતરાય |
૧૯૭૩ | અશ્વત્થામા – ઠાકર મધુસૂદન, ‘મધુરાય’ |
૧૯૭૩ | મરી જવાની મઝા – ઠાકર લાભશંકર |
૧૯૭૩ | અને એકાંકી – ઠાકોર રવીન્દ્ર |
૧૯૭૩ | મને દૃશ્યો દેખાય છે – દવે મહેશ બાલાશંકર |
૧૯૭૩ | ઊજળી દુનિયાની કેડી તરફ – પટેલ મણિભાઈ ‘પરાજિત પટેલ’ |
૧૯૭૩ | ઊગી અમરવેલ – પટેલ મણિભાઈ ‘પરાજિત પટેલ’ |
૧૯૭૩ | બ્રોકરનાં પ્રતિનિધિ એકાંકી – બ્રોકર ગુલાબદાસ |
૧૯૭૩ | જે નથી તે – મન્સૂરી ફકીરમહમ્મદ ‘આદિલ મન્સૂરી’ |
૧૯૭૩ | ઇડિયટ – મહેતા જશવંત |
૧૯૭૩ | કૉલબેલ – મોદી ચિનુ |
૧૯૭૩ | સ્વપ્નપિંજર – શેઠ ચંદ્રકાન્ત |
૧૯૭૪ | તું કોણ છે? જે તું નથી – જોશી લક્ષ્મીશંકર |
૧૯૭૪ | મોમેન્ટ – ત્રિવેદી ભાનુપ્રસાદ |
૧૯૭૪ | મારી નીલુનો વર – પટેલ મણિભાઈ ‘પરાજિત પટેલ’ |
૧૯૭૪ | પ્રગટી પાવક જ્વાળા – પટેલ મણિભાઈ ‘પરાજિત પટેલ’ |
૧૯૭૪ | મોક્ષ – પરીખ મુકુન્દ |
૧૯૭૪ | મૃત્યુનો જન્મ – પંડ્યા શુકદેવ |
૧૯૭૪ | કેન્સર – મન્સૂરી ગુલામ મહીયુદ્દીન |
૧૯૭૪ | નટીશૂન્ય કુમાર નાટકો – મહેતા જશવંત |
૧૯૭૪ | પડદો ઊપડે ત્યારે – મુનશી અવિનાશ |
૧૯૭૪ | શાલિટાકા – શાહ રમેશ |
૧૯૭૪ | શાંતિનાં પક્ષી – શાહ વિભૂત |
૧૯૭૪ | બેશરમ કથાનો નાયક – શાહ શશી |
૧૯૭૪ | આધુનિક નટીશૂન્ય એકાંકી – મહેતા જશવંત |
૧૯૭૫ | કોલાહલનું હલાહલ – પંડ્યા નવીનચંદ્ર |
૧૯૭૫ | અંતર-બહિર અને બીજાં નાટકો – મહેતા ચંદ્રવદન |
૧૯૭૫ | દક્ષિણા – રાવળ જ્યોતિર્ |
૧૯૭૫ | ઍવોર્ડ – રાવળ નવનીતકુમાર |
૧૯૭૫ | સ્ત્રીપાત્ર વગરનાં નાટકો – નાયક હરીશ |
૧૯૭૫ | શાળોપયોગી નાટકો – નાયક હરીશ |
૧૯૭૫ | મોક્ષ – પરીખ મુકુન્દ |
૧૯૭૬ | ફક્કડ ગિરધારી – પુવાર ઈન્દ્રસિંહ ‘ઈન્દુ પુવાર’ |
૧૯૭૬ | પરાજય – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૭૬ | નટી વિનાનાં નાટકો – મુનશી અવિનાશ |
૧૯૭૭ | ભજવવાલાયક નાટકો – ગાંધી સુરેશ |
૧૯૭૭ | હવેલી – જોશી ઉમાશંકર |
૧૯૭૭ | તીન બંદર – જોશી પ્રબોધ ન. |
૧૯૭૭ | ગંગા વહે છે આપની – જોશી શિવકુમાર |
૧૯૭૭ | કુમાર નાટકો – પંડ્યા શુકદેવ |
૧૯૭૭ | નવાં નવાં નાટકો – બૂચ હસિત |
૧૯૭૭ | કિશોરોનાં નાટકો – બૂચ હસિત |
૧૯૭૭ | નાટકો જ નાટકો – મહેતા જશવંત |
૧૯૭૭ | તમે ન્યાય કરો – રાવળ જ્યોતિર્ |
૧૯૭૭ | વાસન્તી પૂર્ણિમા – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ |
૧૯૭૭ | ભજવો નાટકો – મહેતા જશવંત |
૧૯૭૭ | રંગલીલા – મહેતા ચંદ્રવદન |
૧૯૭૭ | ત્રિવેણી સંગમ – શર્મા શ્રીકાન્ત |
૧૯૭૮ | પાંચ નટીશૂન્ય એકાંકી – ઠાકોર રવીન્દ્ર |
૧૯૭૮ | અનુપમ ગૌરી અને બીજાં એકાંકીઓ – પાઠક પ્રાણજીવન |
૧૯૭૮ | તારક મહેતાનાં આઠ એકાંકીઓ – મહેતા તારક |
૧૯૭૮ | સાત એકાંકી – મોદી ચંપકભાઈ |
૧૯૭૮ | શાળોપયોગી નાટકો – શેઠ રજનીકાન્ત |
૧૯૭૯ | નટશૂન્યમ્ – ઠાકોર રવીન્દ્ર |
૧૯૭૯ | તખ્તાલાયક નાટકો – શેઠ રજનીકાન્ત |
૧૯૮૦ | અગિયાર એકાંકી – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’ |
૧૯૮૦ | વાત, વિચાર ને વંટોળ – પટેલ મહેશ |
૧૯૮૦ | અટકચાળાં – રાવળ જ્યોતિર્ |
૧૯૮૦ | દેહનો દુશ્મન – દવે જનક |
૧૯૮૦ આસપાસ | ચોરસ ચહેરા – સેવક નવનીત |
૧૯૮૧-૧૯૯૦ | |
૧૯૮૨ | ત્રીજો પુરુષ – ચૌધરી રઘુવીર |
૧૯૮૨ | બાથટબમાં માછલી – ઠાકર લાભશંકર |
૧૯૮૨ | માટીની પછીત – પંડ્યા પરમસુખ |
૧૯૮૨ | કેનવાસ પરના ચહેરા – શાહ શ્રીકાંત |
૧૯૮૨ | ...અને હું – શાહ શ્રીકાંત |
૧૯૮૨ | તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ – લાલા પ્રકાશ |
૧૯૮૨ | પીંછી કેનવાસ માણસો – દેસાઈ લવકુમાર |
૧૯૮૩ | મટોડુ ને તુલસી અને બીજાં નાટકો – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’ |
૧૯૮૩ | તારક મહેતાનાં છ એકાંકીઓ – મહેતા તારક |
૧૯૮૩ | તુલસી ઈસ સંસાર મેં – મારફતિયા સુભદ્રા |
૧૯૮૩ | તારાં દુઃખ મારાં છે – લાલવાણી જેઠો |
૧૯૮૩ | જીવન એક નાટક – વૈદ્ય ભારતી |
૧૯૮૩ | મંચલિપિ – વ્યાસ ચંદ્રકાંત ‘ચંપૂ’ |
૧૯૮૩ | તાપીતટે તાપીદાસ – મહેતા ચંદ્રવદન (+ અન્ય) |
૧૯૮૪ | હળવાં ફૂલ – બૂચ નટવરલાલ |
૧૯૮૪ | હુકમ, માલિક – મોદી ચિનુ |
૧૯૮૪ | નો પાર્કિંગ – વ્યાસ સતીશ |
૧૯૮૪ | એકાંત નંબર ૮૦ – શાહ શ્રીકાંત |
૧૯૮૪ | રંગ ભવાઈ – દવે જનક |
૧૯૮૪ | શપથ – દવે વિનોદરાય |
૧૯૮૪ | એકાંત નંબર ૮૦ – શાહ શ્રીકાન્ત ‘નિરંજન સરકાર’ |
૧૯૮૫ | એકલું આકાશ અને બીજાં નાટકો – બારાડી હસમુખ |
૧૯૮૫ | અજગર – રાવળ નવનીતકુમાર |
૧૯૮૫ | ધુમ્મસ ઓગળે છે – શાહ રમેશ |
૧૯૮૫ | ચાલ સૂરજ પકડીએ – પટેલ પ્રજ્ઞા |
૧૯૮૭ | એષણા – દવે સૂર્યકાન્ત |
૧૯૮૭ | સૂર્યમુખી – પટેલ નટવરલાલ |
૧૯૮૭ | અંતર વહ્યું આકાશ – પંડ્યા બળવંતરાય |
૧૯૮૭ | ઝાંઝર ઝલ્લક [નૃત્યનાટિકા] – ઠાકોર પિનાકિન |
૧૯૮૮ | અમે અન્યાય માગીએ છીએ અને બીજી નાટિકાઓ – શાહ દિનેશ |
૧૯૮૮ | લોકરંજન ભવાઈ – દવે જનક |
૧૯૮૯ | રંગલો ચાલ્યો ફરવા – દવે જનક |
૧૯૮૯ | દરવાજો ખોલો – દેસાઈ રમેશચંદ્ર |
૧૯૯૦ | કેનવાસનો એક ખૂણો – દેસાઈ લવકુમાર |
૧૯૯૦ | મામુનીનાં શ્યામ ગુલાબ – શાહ વિભૂત |
૧૯૯૧-૨૦૦૦ | |
૧૯૯૧ | શૂન્યના પડઘા – વ્યાસ જિતેન્દ્ર |
૧૯૯૨ | માણસ નામે વાર્તા – ટેવાણી શૈલેશ |
૧૯૯૨ | હું પશલો છું – પુવાર ઈન્દ્રસિંહ ‘ઈન્દુ પુવાર’ |
૧૯૯૨ | સંચય બીજો – શાહ સુભાષ |
૧૯૯૩ | ઘર વગરનાં દ્વાર – પારેખ રવીન્દ્ર |
૧૯૯૪ | અ...ને સપનું ફળ્યું – રાવલ વિનાયક |
૧૯૯૫ | માયા પુરુષ – પટેલ ધીરુબહેન |
૧૯૯૫ | તીરનો સનસનાટ – બારાડી હસમુખ |
૧૯૯૬ | સૉરી રોંગ નંબર અને અન્ય હાસ્ય નાટકો – લાલા પ્રકાશ |
૧૯૯૬ | તીડ –વ્યાસ સતીશ |
૧૯૯૮ | દીવાલો – ચૌહાણ દલપત |
૧૯૯૮ | આ દરવાજા ખોલૂંગા – પટેલ નટવરલાલ |
૧૯૯૮ | સુખની શોધમાં – મોદી નવીન |
૧૯૯૮ | મુકામ પોસ્ટ – રાવલ દિલીપ |
૧૯૯૯ | ખોડિયા સૂરજ – નાગ્રેચા હરીશ |
૨૦૦૦ | અદાવત વિનાની અદાલત – મહેતા ચંદ્રવદન |