Revision as of 04:30, 27 May 2021 by ArtiMudra(talk | contribs)(Created page with "{{Poem2Open}} {{space}} આપણે લેખકો લખતી વખતે આપણી જાતને ભૂલી જઈએ, આપણે ક્યાં છીએ ત...")
આપણે લેખકો લખતી વખતે આપણી જાતને ભૂલી જઈએ, આપણે ક્યાં છીએ તે ભૂલી જઈએ, હવે પછી શું કરવાના છીએ તે વિસારે પાડીએ — જેમ સમુદ્રમાં ડૂબી જઈએ, તેમ લેખનકાર્યમાં તરબોળ થઈ જઈએ.