[અંજનીગીત] રોનારું ભીતરમાં રોતું : લ્હોનારું ભીતર ના લ્હોતું : દૂર સખાનું હૈયું સાથે રોતું ને જોતું! વ્હાલાંઓ! વ્હાલાંને કહેજો! સાગરમાં તો સાથે વ્હેજો! સ્હેવાનાં એકાબીજાનાં સાથે સૌ સ્હેજો!
નોંધ: