મિત્ર! આ મારી તરફ જોઈને હસતાં પુષ્પો, મારા ભૂતકાળના રંગીન પ્રસંગો તો નથી?! કૈંક કરમાઈને ક્યારીમાં પડ્યાં છે એમાં. જોઈ લેવા દે મને મારા ઉમંગો તો નથી?! ૩-૨-૧૯૫૩