રથ રવિનો દૂર પશ્ચિમમાં જતો, શાંત સંધ્યા લાલ વસ્ત્રોમાં સોહાય; જે રીતે પરદેશ જાતાં પ્રેમીને કોઈ મુગ્ધા દઈ રહી અંતિમ વિદાય.