તે છતાં ઊગી ગયાં છે જંગલો, મેં હથેળીને કદી સીંચી નથી. એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી, આંખ આખી જિંદગી મીંચી નથી