યોગેશ જોષીની કવિતા/કેવળ વરસાદ

Revision as of 00:17, 20 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કેવળ વરસાદ

તું ઊઠીને
છત્રી માગે?!
મારી પાસે તો છે
કેવળ
વરસાદ!