સંજુ વાળાનાં કાવ્યો
સંપા. મિલિન્દ ગઢવી
EKATRA FOUNDATION (USA)
© સંપાદન : સંપાદકના
© કવિતા : કવિના
ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ૨૦૨૧
ટાઇપસેટિંગ : મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, ચાવડા નિવાસ, મુ.પો. વાસણા(બો), તા. બોરસદ, જિ. આણંદ
૩૮૮ ૫૪૦. મો. ૯૧૦૬૬ ૩૫૩૩૭
નામ : મિલિન્દ ભરતકુમાર ગઢવી જન્મ : ૧ મે, ૧૯૮૫, દાત્રાણા, તા. મેંદરડા, જી. જૂનાગઢ અભ્યાસ : M.B.A. (માર્કેટિંગ) વ્યવસાય : શાખા પ્રબંધક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પુસ્તકો : ૧. રાઈજાઈ (ગુજરાતી ગઝલસંગ્રહ) ૨. નન્હે આંસુ (હિન્દી ત્રિપદી સંગ્રહ)
અન્ય વિગત : ગીતકાર તરીકે ૧૧ ગુજરાતી અને ૧ હિન્દી ફિલ્મમાં ગીતો અનેક ગુજરાતી અને હિન્દી નોન-ફિલ્મી ગીતોના ગીતકાર પુરસ્કાર : ૧. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘રાઈજાઈ’ને ૨૦૧૯નું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (કવિતા વિભાગ) ૨. ૨૦૧૫-૧૬ – ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મ ઍવોર્ડ ૩. ૨૦૧૫ – શ્રેષ્ઠ ગીતકારનો ટ્રાન્સમીડિયા ઍવોર્ડ ૪. ૨૦૧૭ શ્રેષ્ઠ ગીતકારનો GIFA ઍવોર્ડ