‘વિલંબ કરશો ન, કાળ મૃગફાળ શો ધાય છે.’ નિમંત્રણ મહીં લખ્યું, પણ કલારહસ્યો સહુ તમેય સમજો જ છો, કહું શું સુજ્ઞને હું બહુ? છતાંય કહું : કાળનો વિજય કાળથી થાય છે.