વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન; ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી, આ લોકને તો સહુ માત્ર માનવી.