અપૂર્ણાંકોનું ના ગણિત કદીયે પ્રેમ ભણતો, અને કોઈનુંયે હૃદય નહિ એ પૂર્ણ ગણતો; પછી તો બીજાને નિજ હૃદય પોતે જ ધરવું! નહીં તો જીતી લૈ અવરજનનું, પૂર્ણ કરવું! ૧૮–૧–૧૯૫૭