સંચયન-૬૧
અનુક્રમ
સંચયનઃ બીજો તબક્કો: અંક : ૩ માર્ચ, - ૨૦૨૪
- સમ્પાદકીય
- પંખીલોક ~ મણિલાલ હ. પટેલ
- કવિતા
- આયુષ્યના અવશેષે : રાજેન્દ્ર શાહ
- સૉનેટ માળા : પ સૉનેટ
- ૧. ઘર ભણી
- ૨. પ્રવેશ
- ૩. સ્વજનોની સ્મૃતિ
- ૪. પરિવર્તન
- ૫. જીવનવિલય
- એકલું ~ પ્રહ્લાદ પારેખ
- બનાવટી ફૂલોને ~ પ્રહ્લાદ પારેખ
- પરકમ્માવાસી ~ બાલમુકુન્દ દવે
- મનમેળ ~ બાલમુકુન્દ દવે
- આત્મદીપો ભવ ~ ભોગીલાલ ગાંધી
- હવે આ હાથ ~ પ્રિયકાન્ત મણિયાર
- નિબંધ/લેખ
- મકાન એ જ ઘર? ~ રમણ સોની
- ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ ~ ભારતી રાણે
- ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો ~ ભારતી રાણે
- સાવ પોતાનો અવસાદ ~ રમણીક સોમેશ્વર
- વાટ જોતું ઊભું છે આકાશ ~ રમણીક સોમેશ્વર
- નાટ્યલેખન (લેખ) ~ સતીશ વ્યાસ
- વિવેચન
- વિવેચન વિશે ~ પ્રમોદકુમાર પટેલ
- નવલકથા - અનુવાદ
- કન્નડ નવલકથા : ગોધૂલિ ~ એસ.એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે
- કલા જગત
- ચિત્રકલામાં શ્રમિકો ~ કનુ પટેલ
પ્રારંભિક
એકત્ર ફાઉન્ડેશન : USA
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ) : ૨૦૨૩
અંક - 3 : માર્ચ ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૪
એકત્ર ફાઉન્ડેશન
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
(પ્રારંભઃ ઓગસ્ટ, 2013)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ (ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ર૦/૦૮/૨૦૨૩ (ઓગસ્ટ, ૨૦૨૩)
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.