દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/સૂચના

Revision as of 01:14, 4 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સૂચિના ઉપયોગ માટે ધ્યાનમાં લેવાની બાબત :


સુચિના વિભાગો :

સંપાદકીય લેખો : શીર્ષક, કર્તા, વર્ષ, સળંગ અંક ક્રમાંક, માસ; પૃષ્ઠ ક્રમાંક

સર્જન વિભાગ : કૃતિશીર્ષક, કર્તા, વર્ષ, સળંગ અંક ક્રમાંક, માસ; પૃષ્ઠ ક્રમાંક

વિવેચન વિભાગ : લેખશીર્ષક, વિવેચક, વર્ષ, સળંગ અંક ક્રમાંક, માસ; પૃષ્ઠ ક્રમાંક

અનુવાદ વિભાગ : કૃતિશીર્ષક, કર્તા, અનુવાદક, વર્ષ, સળંગ અંક ક્રમાંક, માસ; પૃષ્ઠ ક્રમાંક

પ્રકીર્ણ : શીર્ષક, કર્તા, વર્ષ, સળંગ અંક ક્રમાંક, માસ; પૃષ્ઠ ક્રમાંક
 


આટલી બાબતો ખાસ ધ્યાનમાં લેવી:

• દરેક કૃતિનું અને લેખનું શીર્ષક, સામયિકમાં જે રીતે છપાયું છે એ જ રીતે રાખવામાં આવ્યું છે

• આ સૂચિ સળંગ અંક પ્રમાણે કરી છે.

• કૃતિ અને લેખના શીર્ષક અકારાદી ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. માત્ર સંપાદકીય લેખોનો ક્રમ અંકોના સળંગ ક્રમ પ્રમાણે રાખ્યો છે.

• ભાલચંદ્ર ઠક્કર એ ભાલચંદ્ર અને ધનિસરન બંને નામથી વાર્તા અને વિવેચન લેખ લખ્યા છે.