ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પુસ્તકોની વર્ગીકૃત યાદી : સન ૧૯૨૯ :

Revision as of 01:28, 26 July 2024 by Meghdhanu (talk | contribs)

પુસ્તકોની વર્ગીકૃત યાદી.



ભૂગોળ, સ્થળ વર્ણન–પ્રવાસ.

અમદાવાદનું આલ્બમ (સચિત્ર) રવિશંકર મ. રાવળ ૨––૦––૦ આબુ, ભા. ૧લો જયન્તવિજયજી ૧––૦––૦ કાશ્મીરથી નેપાળ હરિચંદ લક્ષ્મીચંદ મહેતા ૨––૦––૦ ગુજરાતનાં તીર્થસ્થાનો દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧––૦––૦ નેપાલ અને આસામ પ્રવાસ મણિલાલ જગજીવન દ્વિવેદી ૦–૧૪–૦ હિન્દુસ્તાન અને એશિયા ખંડ પ્રીતમરાય વૃજરાય દેસાઇ ૦––૫––૦ (સામાન્ય)