ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પુસ્તકોની વર્ગીકૃત યાદી : સન ૧૯૨૯ :
પુસ્તકોની વર્ગીકૃત યાદી.
ભૂગોળ, સ્થળ વર્ણન–પ્રવાસ.
અમદાવાદનું આલ્બમ (સચિત્ર) | રવિશંકર મ. રાવળ | ૨—૦—૦ |
આબુ, ભા. ૧લો | જયન્તવિજયજી | ૧—૦—૦ |
કાશ્મીરથી નેપાળ | હરિચંદ લક્ષ્મીચંદ મહેતા | ૨—૦—૦ |
ગુજરાતનાં તીર્થસ્થાનો | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી | ૧—૦—૦ |
નેપાલ અને આસામ પ્રવાસ | મણિલાલ જગજીવન દ્વિવેદી | ૦—૧૪—૦ |
હિન્દુસ્તાન અને એશિયા ખંડ (સામાન્ય) | પ્રીતમરાય વૃજરાય દેસાઇ | ૦—૫—૦ |