ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પુસ્તકોની વર્ગીકૃત યાદી : સન ૧૯૨૯ :

Revision as of 01:51, 26 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)

પુસ્તકોની વર્ગીકૃત યાદી.




નાટક.

અમેરિકન ડૉક્ટર ‘પુષ્પ’ ૦––૪––૦
અપટુડેટ સેમ્પલ્સ ‘પુષ્પ’ ૦–૧૨–૦
અકકલના નમુના   ” ૦––૮––૦
આદર્શ ગામડું સ્વામીશ્રી પરમાનંદજી ૦––૬––૦
ઇંદુ કુમાર, ભા. ૨જો (બીજી આવત્તિ) કવિ ન્હાનાલાલ દલપતરામ ૧––૮––૦
કાકાની શશી કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧––૪––૦
ત્રિવેણી યશવંત પંડ્યા ૦––૫––૦
ધ્વજારોપણ નર્મદાશંકર પંડ્યા ૦––૫––૦
ધ્રુવ સ્વામિની દેવી કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧––૪––૦
નિરાધાર ઇરાની એન. બલસારા ૧––૦––૦
પ્રહ્લાદ જુગતરામ દવે ૦––૪––૦
પ્રેમ કુંજ (નવી આવૃત્તિ) કવિ ન્હાનાલાલ દલપતરામ ૧––૦––૦
ભયનો ભેદ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભુવન ………
રાજર્ષિ ભરત કવિ ન્હાનાલાલ દલપતરામ ૧––૮––૦
વિશ્વગીતા ૧––૮––૦
શંકુન્તલાનું સંભારણું ૧––૪––૦
સ્મૃતિ ભ્રંશ મનસુખલાલ મગનલાલ ઝવેરી ૦–૧૨–૦
હાઈમાટ બાબુરાવ ગો. ઠાકોર ૦––૮––૦