ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પુસ્તકોની વર્ગીકૃત યાદી : સન ૧૯૨૯ :
પુસ્તકોની વર્ગીકૃત યાદી.
નાટક.
અમેરિકન ડૉક્ટર | ‘પુષ્પ’ | ૦—૪—૦ |
અપટુડેટ સેમ્પલ્સ | ‘પુષ્પ’ | ૦–૧૨–૦ |
અકકલના નમુના | ” | ૦—૮—૦ |
આદર્શ ગામડું | સ્વામીશ્રી પરમાનંદજી | ૦—૬—૦ |
ઇંદુ કુમાર, ભા. ૨જો (બીજી આવત્તિ) | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧—૮—૦ |
કાકાની શશી | કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૧—૪—૦ |
ત્રિવેણી | યશવંત પંડ્યા | ૦—૫—૦ |
ધ્વજારોપણ | નર્મદાશંકર પંડ્યા | ૦—૫—૦ |
ધ્રુવ સ્વામિની દેવી | કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૧—૪—૦ |
નિરાધાર | ઇરાની એન. બલસારા | ૧—૦—૦ |
પ્રહ્લાદ | જુગતરામ દવે | ૦—૪—૦ |
પ્રેમ કુંજ (નવી આવૃત્તિ) | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧—૦—૦ |
ભયનો ભેદ | દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભુવન | ……… |
રાજર્ષિ ભરત | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧—૮—૦ |
વિશ્વગીતા | ” ” | ૧—૮—૦ |
શંકુન્તલાનું સંભારણું | ” ” | ૧—૪—૦ |
સ્મૃતિ ભ્રંશ | મનસુખલાલ મગનલાલ ઝવેરી | ૦–૧૨–૦ |
હાઈમાટ | બાબુરાવ ગો. ઠાકોર | ૦—૮—૦ |