વાર્તાનું શાસ્ત્ર/ભંડારોની યાદી
વાર્તા ભંડારોની યાદી
અઢાર પુરાણો | ... ... ... ... | |
અંધેરી નગરીનો ગંધર્વસેન | હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા | |
અરેબિયન નાઈટ્સ | ... ... ... ... | |
અમારી વાર્તાઓ ભાગ ૧-૨-૩ | નાગરદાસ ઈ. પટેલ | |
આખ્યાયિકાઓ ખંડ ૧-૨ | નાનાભાઈ કા. ભટ્ટ | |
આદર્શ ચરિત્રાવલિ ભાગ ૧-૨ | ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ | |
આપણી લોકકથાઓ | સ્વ. કમળાબહેન | |
ઈરાનિયન નાઈટ્સ | બ. ન. કાબ્રાજી | |
ઈસપકૃત કલ્પિત વાતો | ... ... ... ... | |
ઈસપનીતિ પૂર્વાર્ધ | ચિત્રશાળા પ્રેસ | |
ઈસપનીતિ ભાગ ૧-૨ | ચિત્રશાળા પ્રેસ | |
ઉદ્યમકર્મ સંવાદ | કવિ શામળભટ્ટ | |
ઉપનિષદની વાતો | વળામે | |
ઓખાહરણ | કવિ પ્રેમાનંદ | |
કચ્છદેશની જૂની વાતો | ગૌરીશંકર વિજયશંકર વોરાસાત | |
કથામંજરી ભાગ ૧-૨ | જીવનલાલ અમરશી મહેતા | |
કથાવલિ ભા. ૧-૨ (ટોલ્સટોય) | વિશ્વનાથ મ. ભટ્ટ | |
કથાસરિત્સાગર ગ્રંથ ૧-૨ | ગુજરાતી પ્રેસ | |
કરણઘેલો | નંદશંકર તુળજાશંકર | |
કંકાવટી ભાગ ૧-૨ | ઝવેરચંદ મેઘાણી | |
કાઉન્ટ ટોલ્સટોયની ટૂંકી વાર્તાઓ | ભોગિંદ્રરાવ દિવેટિયા | |
કાઉન્ટ ટોલ્સટોયની ટૂંકી વાર્તાઓ | નરસિંહભાઈ ઈ. પટેલ | |
કાઠિયાવાડની જૂની વાર્તાઓ | હરગોવિંદભાઈ પ્રેમશંકર ત્રિવેદી | |
કાઠિયાવાડી સાહિત્ય | કવિ કહાનજી ધર્મસિંહ | |
કાઠિયાવાડની લોકવાર્તાઓ | ગો. દ્વા. રાયચુરા | |
કિશોરકથાઓ ખંડ ૧-૨ | ગિજુભાઈ | |
કુરબાનીની કથાઓ | સૌરાષ્ટ્ર સાહિત્યમંદિર | |
કૌતકમાળા અને બોધવાચન | ગણેશજી જેઠાભાઈ | |
ખજાનાની શોધમાં | મૂળશંકર મો. ભટ્ટ | |
ખલીફનાં અદ્ભુત પરાક્રમ | મણિલાલ કે. પરીખ | |
ખાટી મીઠી વાતો | નાનાલાલ મગનલાલ | |
ગજરામારૂની વાર્તા | ... ... ... ... | |
ગિરીશભાઈની વાર્તાઓ ગિરીશ મ. ભટ્ટ | ||
ગુજરાતી બાળમિત્ર ૧-૨ | મુંબઈ ઈલાકાનું કેળવણી ખાતું | |
ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વાર્તા | ગુ. વર્ના. સોસાયટી | |
ગુજરાતની જૂની વાર્તાઓ | મણિલાલ છબારામ | |
ગુલબંકાવળી | ... ... ... ... | |
ગુલીવરની મુસાફરી | (અંગ્રેજી ભાષાંતર) | |
ગોળીબારની મુસાફરી ૧-૨ | સૌ. હંસા મહેતા | |
ઘાશીરામ કોટવાળ | શાંકેરરામ દલપતરામ | |
ચક્રવતી અશોક | દ. ભા. રાવળ | |
ચંદ્રકાંત ૧-૨-૩-૪ | ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ | |
છત્રપતિ શિવાજી | ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા | |
જાતકકથા સંગ્રહ ભાગ-૧ | ધર્માનંદ કોસંબી | |
જાતકકથાઓ | હરભાઈ ત્રિવેદી | |
જાતકમાળા | પ્રભુદાસ પ્રાણજીવન ઠક્કર | |
જાદુઈ બાગ ભાગ -૧ | કૃષ્ણપ્રસાદ ગિરજાશંકર ભટ્ટ | |
જેમંગળા હાથીની વાર્તા | ... ... ... ... | |
ઝાંસીની રાણી | મણિલાલ છબારામ ભટ્ટ | |
ટચુકડી સો વાતો ભાગ ૧ થી ૪ | હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા | |
ટારઝન | શંકર શાહ | |
ટૂંકી વાર્તાઓ ભાગ ૧ થી ૭ | સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય | |
ટાગોરની ટૂંકી વાર્તાઓ ભાગ-૧ | ધનશંકર હી. ત્રિપાઠી | |
ટાગોરની ટૂંકી વાર્તાઓ ભાગ-૨ | લલિત વાંગ્મય ગ્રંથમાળા | |
ટોડ રાજસ્થાન | સવાઈલાલ છોટમલાલ વહોરા | |
દખણની દંતકથાઓ | એન. એમ. ત્રિપાઠીની કુ. | |
દરિયાપારની વાતો | ગણપતરામ અનુપમરામ ત્રવાડી | |
ડોશીમાની વાર્તા | સૌરાષ્ટ્ર સાહિત્યમંદિર | |
દાદાજીની વાતો | ઝવેરચંદ મેઘાણી | |
દેશ દેશની અદ્ભુત વાતો ૧-૨ | રમણલાલ ના. શાહ | |
દેશદેશની દંતકથાઓ | રમણલાલ ના. શાહ | |
દેશદેશની માર્મિક વાતો | હરિલાલ મા. દેસાઈ | |
દેશદેશની રસમય વાતો | હરિલાલ દેસાઈ કલ્યાણરામ જોશી | |
દેવકથાઓ | ચંદ્રશંકર મ. ભટ્ટ | |
ધર્માત્માઓનાં ચરિતો | ગિજુભાઈ | |
ધીરજલાલ ટોકરશી શાહ કૃત | (જૈન ધર્મ સંબંધી વાર્તાઓ) | |
નંદબત્રીશી | કવિ શામળ ભટ્ટ | |
નવરંગી બાળકો | ભોગિન્દ્રરાવ દિવેટિયા | |
નવલકથા સંગ્રહ ભાગ-૧ | રત્નસિંહ દીપસિંહ પરમાર | |
નવલગ્રંથાવળી | નવલરામ લક્ષ્મીરામ પંડ્યા | |
નવા યુગની વાતો ભાગ ૧-૨ | સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય | |
નાગમતી અથવા પ્રેમની પ્રતિમા | ધીરજસિંહ વ્હોરાભાઈ ગોહેલ | |
નાગાનંદ નાટક | રાજારામ રામશંકર | |
નાટયકથારસ (શેકસિપયર) | એન, એમ. ત્રિપાઠી કુ. | |
નાની નાની વાર્તાઓ ૧ થી ૫ | ચિત્રશાળા પ્રેસ | |
નીતિશિક્ષણ | આનંદશંકર બાપુભાઈ ધ્રુવ | |
પંચતંત્ર | પ્રાણજીવન હરિહર શાસ્ત્રી | |
પંચદંડ | કવિ શામળભટ | |
પંચાસરનો જયશિખરી | ચંદુલાલ જે. વ્યાસ | |
પરાક્રમી લાખો ફૂલાણી | ધીરસિંહ વ્હોરાભાઈ ગોહેલ | |
પાંચવાતો | ||
.. ... ... ... . | પૃથુરાજ ચહુઆણ | મણિલાલ છબારામ |
પ્રવાસવાર્તા | શંકર શાહ અને નરેન્દ્ર બધેકા | |
બંકીમ નિબંધમાળા | પાઠક અને મહેતા | |
બત્રીશ પૂતળીની વાર્તા | કવિ શામળ ભટ્ટ | |
બરાસ કસ્તુરીની વાર્તા | કવિ શામળ ભટ્ટ | |
બાઈબલ કથાઓ | સુબન્ધુ આત્મારામ | |
બાદશાહ અને બીરબલ | સાકરલાલ બુલાખીદાસ | |
બાલવાર્તા | ગુ. મા. વૈષ્ણવ | |
બાલવાર્તા ભાગ ૧ થી ૫ | ગિજુભાઈ | |
બાલવાર્તાવલિ ભાગ ૧-૨ | સૌ. હંસા મહેતા | |
બાળકોનો આનંદભાગ ૧-૨ | ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ | |
બાળ સદ્બોધ વાર્તાશતક | ખંડુભાઈ મકનજી ઉમરવાડિયા | |
બે બહેનો | હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા | |
બુદ્ધલીલાસારસંગ્રહ | અધ્યાપક ધર્માનંદ કોસંબી | |
બોંબયુગનું બંગાળા | ગાંડીવ સાહિત્યમંદિર | |
ભારતના મહાન પુરુષો ૧-૨ | સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય | |
ભારત લોકકથા ભાગ ૧ થી ૯ | ગુજરાતી પ્રેસ | |
ભારતના વીર પુરુષો ભાગ ૧-૨ | સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય | |
ભારતનાં સ્ત્રીરત્નો ભાગ ૧-૨-૩ | સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય | |
ભૂતકાળના પડછાયા ભાગ ૧-૨ | ગુણવંતરાય આચાર્ય | |
મડાપચીશી | કવિ શામળભટ | |
મધપૂડો | નટવરલાલ વીમાવાળા | |
મનુશપરેમી (વાર્તાઓનો જૂનો સંગ્રહ) | પે. કા. રબાડી | |
મનોરંજક વાર્તાવલિ ભાગ-૧ | છગનલાલ હરિલાલ પંડયા | |
મહાન્ અલેકઝાન્ડર | વૃજલાલ જાદવજી ઠક્કર | |
મહાન્ શીખ ગુરુઓ | સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય | |
મહાભારત | ગુજરાતી પ્રેસ | |
મહાભારતનાં પાત્રો | નાનાભાઈ કા. ભટ્ટ | |
મહાભારત કથા | નાનાભાઈ કા. ભટ્ટ | |
મહારાણા પ્રતાપ | રમણલાલ વસંતલાલ | |
મહારાણા બાપારાવ | લ. કા. પટેલ | |
મહારાષ્ટ્રીય કથાકુંજ | છો. દા. દેસાઈ | |
માંગડો ભૂત | ધીરસિહ વ્હોરાભાઈ ગોહેલ | |
માનમુસાફરી | ... ... ... ... | |
મીઠી મીઠી વાતો | ગણપતરામ અનુપરામ ત્રવાડી | |
મૂળરાજ સોલંકી | ચુનીલાલ વર્ધમાન | |
મેવાડની જાહોજલાલી | વિઠ્ઠલદાસ ધનજી પટેલ | |
રખડુ ટોળી ખંડ ૧-૨ | ગિજુભાઈ | |
રત્નમાળ | કવિદલપતરામ ડાહ્યાભાઈ | |
રશિદની પેટી અને બીજી વાર્તા | નટવરલાલ વિમાવાળા | |
રાજસ્થાનનો ઇતિહાસ ગ્રંથ-૧ | સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય | |
રામાયણ | સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય | |
રામાયણનાં પાત્રો | નાનાભાઈ કા. ભટ્ટ | |
રાસમાળા ભાગ ૧-૨ | રણછોડભાઈ ઉદયરામ ઓઝા | |
રોબીન્સન ક્રૂસો | ચંદ્રશંકર મ. ભટ્ટ | |
વનરાજ ચાવડો | મહીપતરામ રૂપરામ નીલકંઠ | |
વર્તમાનયુગના બહારવટિયા | ઝવેરચંદ મેઘાણી | |
વાર્તાવિહાર | વૃજલાલ જાદવજી ઠક્કર | |
વિજ્ઞાનની વાતો | કલ્યાણરાય નથુભાઈ જોશી | |
વીરદુર્ગાદાસ | વિઠ્ઠલદાસ ધનજીભાઈ પટેલ | |
વિરમંડળ | નારાયણ હેમચંદ | |
વીરની વાતો ભાગ ૧ થી ૪ | ટી. પી. અડાલજા | |
વીરકથાઓ | લ પુ. મહેતા | |
શૂરવીરની વાતો ભાગ-૧ | મગનલાલ બ્રહ્મભટ | |
શેરલોક હોમ્સનાં પરાક્રમો | ધનસુખલાલ મહેતા | |
શ્રીમદ્ ભાગવત | ગુજરાતી પ્રેસ | |
સતી ઉજળા | ધીરસિંહજી વ્હેરાભાઈ ગોહેલ | |
સતી મંડળ | કેશવજી વિશ્વનાથ ત્રિવેદી | |
સદ્ગુણી બાળકો | નારાયણ હેમચંદ્ર | |
સદેવંત સાવળિંગા | ... ... ... ... | |
સધરા જેસંગ | મહીપતરામ રૂપરામ નીલકંઠ | |
સાગરસમ્રાટ | મૂળશંકર મો. ભટ્ટ | |
સારી સારી વાતો ભાગ ૧ થી ૪ | રમણલાલ ના. શાહ | |
સાહસિકોની સૃષ્ટિ | મૂળશંકર મો. ભટ્ટ | |
સિંહબાદની સાત સફરો | વિ. ય. આવસત્થી | |
સિંહાસન બત્રીશી ૧-૨ | કેશવપ્રસાદ છો. દેસાઈ | |
સુડાબહોંતેરી | કવિ શામળ ભટ | |
સુંદર કામદાર | ... ... ... ... | |
સોનકંસારી | ધીરસિંહજી વ્હેરાભાઈ ગોહેલ | |
સોરઠી બહારવટિયા ૧-૨-૩ | ઝવેરચંદ મેઘાણી | |
સોરઠી સંતો | ઝવેરચંદ મેઘાણી | |
સોરઠી વિભૂતિઓ | મનુભાઈ જોધાણી | |
સોરઠી શૂરવીરો | મનુભાઈ જોધાણી | |
સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૫ | ઝવેરચંદ મેઘાણી | |
સ્વર્ગનાં પુસ્તકો | અમૃતલાલ સુંદરજી પઢિયાર | |
હલામણ જેઠવો | અમૃતલાલ સુંદરજી પઢિયાર | |
હાજી બાબાનાં સાહસકર્મો | ગુજરાતી પ્રેસ | |
હાસ્યકથામંજરી | જીવણલાલ અમરશી | |
હાસ્યજનક વાર્તાલાપ | છગનલાલ હરિલાલ પંડ્યા | |
હિતોપદેશ | ધીમતરામ ન. પંડિત | |
હોથલ પદમણી |
| ... ... ... ...
❋