અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/અત્તર-અક્ષર

Revision as of 12:28, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
અત્તર-અક્ષર

પન્ના નાયક

આસોપાલવ?

ના, અહીંદ્વારેટાંગ્યાં?

સ્મિતતોરણ

નથીએકલી –

ભર્યોભર્યોઆવાસ

એકલતાથી

સવારથાતાં

કિરણોનોકલ્લોલ –

ઘરપ્રસન્ન

ભીંતેતડકો

લઈપવનપીંછી –

ચિત્રોચીતરે

બેઠાશ્વાનની

લટકતીજીભમાં

હાંફેબપોર