અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/— ને હું

Revision as of 12:56, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|— ને હું| પન્ના નાયક}} <poem> દરવખતે સંયોગપછી તનેતરતઊંઘઆવીજાયછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
— ને હું

પન્ના નાયક

દરવખતે
સંયોગપછી
તનેતરતઊંઘઆવીજાયછે
—નેહું
મારાકદીય
નજન્મવાનાબાળકના
ખ્યાલોસાથે
પાસાંઘસતી
દુ:સ્વપ્નોનીવચ્ચેજીવુંછું.
એનુંનામ
હું
“વૈભવ” રાખીશ.
ભિખારીની, ટિનની
ગોબાઈગયેલી
ખાલીવાડકીજેવી,
આપણીજિંદગીનો
એ ‘વૈભવ’ જહશે!
અરે, જો! જો!
ક્યાંકનગારાંવાગેછે…
કોઈલાંબાલાંબાનખથી
મારાસ્નાયુઓખોતરી
‘વૈભવ'નેલઈજાયછે…
મારીમાંડમળેલી
આંખખૂલી
નેજોયુંતો
પથારીપાસેથી
સિસકારાબોલાવી
ચોર-પગલે
પવન
બારીનીતડવાટે
બહારનીકળીગયો…
તારાંનસકોરાં
પણશમીગયાં…
—નેહું
પાટાપરથી
ઊથલીપડેલીટ્રેનનીજેમ
ઊંડેઊંડેખીણમાં…