Revision as of 04:45, 29 May 2021 by ArtiMudra(talk | contribs)(Created page with "{{Poem2Open}} {{space}} જીવનમાં જડતા વગરની દૃઢતા કેળવવાનું કપરું છે. નમાલાપણું ન...")
જીવનમાં જડતા વગરની દૃઢતા કેળવવાનું કપરું છે. નમાલાપણું નમ્રતામાં ન ભળી જાય તે માટે સતત જાગતા રહેવું પડે છે. અવિનયને પ્રવેશવા દીધા સિવાય વિદ્યાને જીરવવી એ પણ ઓછું મુશ્કેલ નથી.