ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાર વર્ષે

Revision as of 06:12, 16 August 2025 by Meghdhanu (talk | contribs)
બાર વર્ષે

બાર વર્ષે (ચંદ્રકાન્ત બક્ષી; ‘એક સાંજની મુલાકાત’, ૧૯૬૧) પત્ની રાજબંસીને લહનાસિંહ સાથે સૂતેલી જોઈ, ગોળીએ દીધા પછી બાર વર્ષની કેદમાંથી છૂટીને પાછો ફરેલો સુલતાનસિંગ રાતની વેળા ઘેર પહોંચે છે. ઘરનું બારણું ઠોકતાં પહેલાં તે આછા અજવાળામાં પોતાની પુત્રીને કોઈ પુરુષ સાથે સૂતેલી જુએ છે – બાર વર્ષે ય દુનિયા એની એ જ રહી છે - એવું મંતવ્ય તારવતી વાર્તામાં જાતીય વૃત્તિનું નિરૂપણ સંયમિત છે.
ર.