ફેંકતા પાસા અમે, પણ દાવ તારા હાથમાં; છે ભલે હથિયાર મારાં, ઘાવ તારા હાથમાં!.... શઢ ચડાવી સાત ઊપડી બેખબર મઝધારમાં — તોડવી કે તારવી એ નાવ તારા હાથમાં!