અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/પ્રસ્તુતિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રસ્તુતિ

Smiling, sincere, incorruptible — His body disciplined and limber A man who had become what he Could And was what he was — Ready at any moment to gather everything Into one simple sacrifice.


— Dag Hammarskjold


મલકતો અપાપવિદ્ધ, નિશ્ચલ — દેહ છે અનુશાસિત અને ચપલ બની શકતો હતો તે બનેલ અને જે હતો તે થઈ ગયેલ — પ્રસ્તુત હરઘડી, આટોપી સકલ દેવા એક આહુતિ સરલ.


— દાગ હેમરશ્યોલ્ડ


અમે મૂર્તિમંત આત્મસમર્પણ બનીએ મૂર્તિમંત દિવ્યતા બનીએ મૂર્તિમંત નમ્રતા બનીએ જેથી આ દેશને વધુ સમજી શકીએ અને વધુ ચાહી શકીએ.


— મો. ક. ગાંધી