અથવા અને/ગુલામમોહમ્મદ શેખ
ગુલામમોહમ્મદ શેખ
જન્મ: ૧૯૩૭, સુરેન્દ્રનગર
શિક્ષણ:
• એસ.એસ.સી. ૧૯૫૫, એન.ટી.એમ. હાઇસ્કૂલ, સુરેન્દ્રનગર;
• એમ.એ.(ફાઇન) ૧૯૬૧, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય;
• એ.આર.સી.એ. ૧૯૬૬, રૉયલ કૉલેજ ઑફ આર્ટ, લંડન.
અધ્યાપન:
• કળાનો ઇતિહાસ: ૧૯૬૧-૧૯૬૩ અને ૧૯૬૭-૧૯૮૦,
• ચિત્રકળા: ૧૯૮૦-૧૯૯૨.
સામૂહિક અને સ્વતંત્ર ચિત્ર પ્રદર્શનો, કળા-વિષયક વ્યાખ્યાનોદેશ-વિદેશમાં
પ્રકાશનો:
• અથવા, બુટાલા પ્રકાશન, વડોદરા, ૧૯૭૪
• દૃશ્યકળા (સંપાદન) જ્ઞાનગંગોત્રી શ્રેણી, ગ્રંથ ૩૦, ૧૯૯૬
• અમેરિકન ચિત્રકળા (અનુવાદ), ૧૯૬૪
કાવ્યો, કળા-વિષયક અને અન્ય લખાણો: વિશ્વમાનવ, ક્ષિતિજ, કુમાર, સંસ્કૃતિ, ઉહાપોહ, એતદ્, ગદ્યપર્વ, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, નવનીત-સમર્પણ, સાયુજ્ય, સમીપે, સાહચર્ય વ.