ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/મુલાકાતો–વાર્તાલાપો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉમાશંકર જોશી-સાહિત્યસૂચિ

૬. ઉમાશંકર-અનુલક્ષિત મુલાકાતો – વાર્તાલાપો


૧. કે. બાલકૃષ્ણન્, નવહિંદ ટાઇમ્સ, ૧ મે, ૧૯૭૭, થોડુંક અંગત, ૧૯૯૯, 
પૃ. ૯૫–૯૭. ૨. ધીરેન્દ્ર મહેતા, ‘કવિતાની ઓળખ’, બાતમી, ડિસેમ્બર ૧૯૯૮, પૃ. ૧–૧૦. ૩. નિરંજન ભગત, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, ‘પ્રશ્નોત્તરી’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૩–૨૬૦. ૪. બકુલ ત્રિપાઠી, ડી. ડી. ત્રિવેદી, વ્યક્તવિચાર : શ્રી ઉમાશંકર જોશી સાથે વિચાર-વિનિમય, ગુજરાત સમાચાર, ૨૮–૧૦–૧૯૬૬. પુનર્મુદ્રણ : પરબ, જુલાઈ, ૨૦૦૩, પૃ. ૪૨–૪૬. ૫. ભોળાભાઈ પટેલ, ‘સબ પેયેછિર દેશે’ (ઉમાશંકર જોશી સાથે કેટલાક વાર્તાલાપો) ૧ : પરબ, નવેમ્બર, ૧૯૯૮, પૃ. ૩૭–૪૩. ૨ : પરબ, ડિસેમ્બર, ૧૯૯૮, પૃ. ૨૦–૨૫. ૩ : પરબ, જાન્યુઆરી, ૧૯૯૮, પૃ. ૧૬–૨૩. ૪ : પરબ, એપ્રિલ, ૧૯૯૯, પૃ. ૩૯–૪૩. ૫ : પરબ, મે, ૧૯૯૯, પૃ. ૨૧–૨૭. ૬ : પરબ, ફેબ્રુઆરી, ૨૦૦૧, પૃ. ૨૧–૨૮. પુનર્મુદ્રિત : આવ, ગિરા ગુજરાતી, ૨૦૦૧, પૃ. ૨૪૭–૨૯૬. ૬. યશવંત ત્રિવેદી, ‘ચેતના ઉપર સર્વોપરી કૃતિની કલામયતા’, ઇન્ટરવ્યૂઝ, ઑગસ્ટ, ૧૯૮૬, પૃ. ૨૮૦–૨૯૨. ૭. Mahfil, Interview, Journal of South Asian Literature, P. ૧–૨૩. પુનર્મુદ્રિત : થોડુંક અંગત, ૧૯૯૯, પૃ. ૧૫૪–૧૭૯.