ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/સંપાદન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉમાશંકર જોશી-સાહિત્યસૂચિ

૩. સંપાદન


અખાના છપ્પા (ઈ. સ. ૧૯૫૩). (૩જી આવૃત્તિ, ૧૯૭૭). અખેગીતા (રમણલાલ જોશી સાથે) (ઈ. સ. ૧૯૬૭). આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ (રસિકલાલ છો. પરીખ અને રતિલાલ મો. ત્રિવેદી સાથે) (ઈ. સ. ૧૯૪૪). કલાપીનાં કાવ્યો (‘આપણો સાહિત્યવારસો’, સંપુટ બીજો) (૨૬ જાન્યુ., ૧૯૭૪). કાલેલકર અધ્યયનગ્રંથ (અન્ય સાથે) (ડિસે., ૧૯૬૧). કાવ્યતત્ત્વવિચાર (આનંદશંકર ધ્રુવકૃત) (રામનારાયણ પાઠક સાથે) (ઈ. સ. ૧૯૪૦). ક્લાન્ત કવિ (કવિ બાળાશંકર કંથારિયાકૃત) (ઈ. સ. ૧૯૪૨)., ૨જી આવૃત્તિ, ૧૯૭૫. ગાંધીકાવ્યસંગ્રહ (ઝીણાભાઈ દેસાઈ સાથે) (વિ. સં. ૧૯૯૩). ગુજરાતી લોકસાહિત્યમાળા (મણકો : ૧ અને ૨) (અન્ય સાથે) (ઈ. સ. ૧૯૫૭, ૧૯૫૯). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (ભાગ ૧થી ૪) (અનંતરાય રાવળ અને યશવંત શુક્લ સાથે), (ભાગ : ૧, ઈ. સ. ૧૯૭૩); (ભાગ : ૨, ઈ. સ. ૧૯૭૬);(ભાગ : ૩, ઈ. સ. ૧૯૭૮); (ભાગ : ૪, ઈ. સ. ૧૯૮૧). દશમસ્કંધ (ભાગ : ૧–૨) (પ્રેમાનંદકૃત) (ડૉ. હરિવલ્લભ ભાયાણી સાથે), (ભાગ : ૧, નવે., ૧૯૬૯); (ભાગ : ૨, ઈ. સ. ૧૯૭૧). દિગ્દર્શન (આનંદશંકર ધ્રુવકૃત) (રામનારાયણ પાઠક સાથે) (ઈ. સ. ૧૯૪૨). દી. બ. નર્મદશંકર મહેતા સ્મારક ગ્રંથ (અનંતરાય રાવળ અને યશોધર મહેતા સાથે) (માર્ચ, ૧૯૬૮). ધ્રૂજતી પ્યાલી (સૈયદ સાબિરઅલી બુખારીકૃત) (ઈ. સ. ૧૯૮૮). પ્રતિભા અને પ્રતિભાવ (ઑગસ્ટ, ૧૯૮૧). મડિયાનું મનોરાજ્ય (અન્ય સાથે) (ડિસેમ્બર, ૧૯૭૦). મ્હારાં સૉનેટ (બ. ક. ઠાકોરકૃત) (ઈ. સ. ૧૯૫૩)., સુધારેલી વધારેલી બીજી આવૃત્તિનું બીજું પુનર્મુદ્રણ : ૧૯૬૪. મેઘાણી ગ્રંથ (ભાગ : ૧–૨) (ઈ. સ. ૧૯૫૨)., નવી આવૃત્તિ, ઈ. સ. ૧૯૭૧. મેહુલો ગાજે ને માધવ નાચે (રઘુવીર ચૌધરી સાથે) (ઈ. સ. ૧૯૮૭). વરસની શ્રેષ્ઠ વાર્તાઓ (ઈ. સ. ૧૯૫૧). વિચારમાધુરી (આનંદશંકર ધ્રુવકૃત), (રામનારાયણ પાઠક સાથે) (ઈ. સ. ૧૯૪૬). શરતચંદ્રજન્મશતાબ્દીગ્રંથ (૧૫ માર્ચ, ૧૯૭૭). શ્રી અંબુભાઈ પુરાણી ષષ્ટિપૂર્તિ અભિનંદન ગ્રંથ (અન્ય સાથે) (જુલાઈ, ૧૯૫૫). શ્રી અંબુભાઈ પુરાણી સ્મૃતિગ્રંથ (ર. છો. પરીખ અને અન્ય સાથે) (મે, ૧૯૬૯). સર્જકની આંતરકથા (ઈ. સ. ૧૯૮૪). સાહિત્યપલ્લવ (ભાગ : ૧–૨–૩), (સ્નેહરશ્મિ સાથે), (ભાગ : ૧, ફેબ્રુ., ૧૯૪૧; સુધારેલી ૬ઠ્ઠી આવૃત્તિ, જાન્યુઆરી, ૧૯૫૧. ફરી સુધારેલી આવૃત્તિ, ૧૯૫૫); (ભાગ : ૨, માર્ચ ૧૯૪૧; ૮મી સુધારેલી આવૃત્તિ, ૧૯૫૫); (ભાગ : ૩, એપ્રિલ, ૧૯૪૧; ૯મી સુધારેલી આવૃત્તિનું પુનર્મુદ્રણ, જૂન, ૧૯૫૬). સાહિત્યવિચાર (આનંદશંકર ધ્રુવકૃત) (રામનારાયણ પાઠક સાથે) (ઈ. સ. ૧૯૪૧). , બીજું પુનર્મુદ્રણ : ૧૯૬૬. સાહિત્યસંચય (અન્ય સાથે) (ઈ. સ. ૧૯૬૨)., [શૈક્ષણિક વર્ષ ૧૯૬૨–’૬૩થી ૧૯૬૫–’૬૬ સુધી પ્રી–યુનિવર્સિટી વિનયનની પરીક્ષા માટે]. સ્વપ્નપ્રયાણ (હરિશ્ચંદ્ર ભટ્ટકૃત) (ઈ. સ. ૧૯૫૯).

*

[નિશીથ] પુરસ્કાર ગ્રંથમાળા : કવિતાસંગ્રહ ૧. કાવ્યાયન. ૨. સુબ્રહ્મણ્ય ભારતીનાં કાવ્યો (અનુ. તિ. કુ. જયરામન્). ૩. પ્રેમ વાચા માગે છે (માર્ટિન ઑલવૂડકૃત, અનુ. ઉદયન). ૪. વનલતા સેન (જીવનાનંદ દાસકૃત, અનુ. ભોળાભાઈ પટેલ). ૫. ઑડનનાં કાવ્યો (અનુ. નિરંજન ભગત, ઉમાશંકર જોશી અને અન્ય). ૬. વસ્તુનું મૂળ અને બીજાં કાવ્યો (મિરોસ્લાફ હોલુબકૃત, અનુ. હસમુખ પાઠક). ૭. ગાથામાધુરી (હાલકૃત, અનુ. હરિવલ્લભ ભાયાણી). ૮. પુ. શિ. રેગે (અનુ. સુરેશ દલાલ). ૯. વિંદા કરંદીકર (અનુ. જયા મહેતા). ૧૦. ‘ગ્રેસ’ (અનુ. જગદીશ જોશી). ૧૧. વસંત બાપટ (અનુ. વસંત ના. જોશી). ૧૨. મંગેશ પાડગાંવકર (અનુ. સુરેશ દલાલ). ૧૩. નારાયણ સર્વે (અનુ. વસંત ના. જોશી). ૧૪. આરતી પ્રભુ (અનુ. જયા મહેતા). ૧૫. ઑથેલો (અનુ. મનસુખલાલ ઝવેરી). ૧૬. સ્કૅન્ડિનેવિયાની કવિતા — ૧ (ફિનલૅન્ડ, આઇસલૅન્ડ, નૉર્વેનાં કાવ્યો) , (અનુ. વત્સરાજ ભણોત, ‘ઉદયન’). ૧૭. સ્કૅન્ડિનેવિયાની કવિતા — ૨ (ડેન્માર્ક, સ્વીડનની આધુનિક કવિતા) (અનુ. વત્સરાજ ભણોત, ‘ઉદયન’). ૧૮. સમકાલીન અસમિયા કવિતા (અનુ. ભોળાભાઈ પટેલ). ૧૯. ઇન્દિરા સંત (મરાઠી કવિતા) (અનુ. શકુંતલા મહેતા). ૨૦. અનિલ (મરાઠી કવિતા) (અનુ. રમેશ જાની). ૨૧. કિંગ લિયર (અનુ. મનસુખલાલ ઝવેરી). [સમગ્ર ગ્રંથમાળાના સંપાદક : ઉમાશંકર જોશી]