કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/મુક્તક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૧. મુક્તક

ન કોઈ ચીજ – ન કોઈ જણસ પરાઈ માંગ,
ન ધન – ન નામના એવું કશું ન માંગ.
ખુદાની પાસે અગર માંગવું જ છે તો ‘મરીઝ’,
જરાક જેટલી એની કને ખુદાઈ માંગ..
(નકશા, પૃ. ૧૦૩)