ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખેરાજ
અખેરાજ [ઈ.૧૭૯૨ સુધીમાં] : જૈન. માનતુંગસૂરિની મૂળ સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તવન-વૃત્તિ’ પરના ૭૨૬ ગ્રંથાગ્રના બાલાવબોધકવિત(લે. ઈ.૧૭૯૨)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]