ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરબાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કુંવરબાઈ' [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. કુંવરબાઈને નામે કેટલાંક છૂટક કીર્તનો નોંધાયેલા છે તે આ કવયિત્રીનાં હોવા સંભવ છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રાકકૃતિઓ.[જ.કો.]