ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલભુવન ગણિ
કુશલભુવન(ગણિ) [ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. મૂળ સાથે ૨૫૭૫ ગ્રંથાગ્રના ‘સપ્તતિકાપ્રકરણ-બાલાવબોધ’ (૨.ઈ.૧૫૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]