ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલ મુનિ
કુશલ(મુનિ) : આ નામે ‘ચોવીસી-સ્તવન’ (મુ.) મળે છે. તેના કર્તા કયા ‘કુશલ’ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : શ્રાવક સ્તવન સંગ્રહ:૩, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩.[શ્ર.ત્રિ.]