ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરસાગર-૨
કેસરસાગર-૨ [ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. પદ્મસાગરની પરંપરામાં ચરિત્રસાગરના શિષ્ય. મૂળ પ્રાકૃત ગ્રંથ ‘નવતત્ત્વપ્રકરણ’ પરના સ્તબક (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ક.શે.]