ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમાવિજય
ખીમાવિજય : આ નામે ૧૩ કડીનું ‘અરિહંતભગવાનનું સ્તવન’ (મુ.) મળે છે તેના કર્તા ખીમાવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : જૈકાપ્રકાશ:૧. [કી.જો.]