ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલવિજય-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ખુશાલવિજય-૧ [ ] : જૈન સાધુ. પંન્યાસ હસ્તિવિજયના શિષ્ય. ૧૩ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાસપસંગ્રહ:૧. [ચ.શે.]